Pages

Search This Website

Monday, November 22, 2021

અમદાવાદ / વિશ્વના સૌથી મોટા મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ, આવું આયોજન


  • જગત જનની મા ઉમિયા ધામ નિર્માણની શરૂઆત
  • વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના મંદિરના નિર્માણ કાર્ય શરૂ
  • મંદિર નિર્માણને લઈ દિવસભર પૂજા અર્ચનાનું આયોજન

અમદાવાદના જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાના મંદિરનું નિર્માણ થનાર છે ત્યારે  નિર્માણ કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે..

જેમાં રાજ્ય તથા દેશભરમાંથી પાટીદાર સમાજના લોકો, ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો હાજર રહ્યા હતા. 100 વીઘા વિસ્તારમાં તૈયાર થનાર મંદિર પરિસરની સાથે અન્ય આયામો પણ જોડવામાં આવ્યા છે.\

 




વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના મંદિરના નિર્માણ કાર્ય શરૂ

ઉમિયાધાન નિર્માણને લઈને દિવસભર આજે પૂજા અર્ચનાનો કાર્યક્રમ કરવામાં આવશે, એટલું જ નહીં આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે જેની ઊંચાઈ 504 ફુટ રાખવામાં આવી છે.મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભમાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે, સાથે જ પૂર્વ સીએમ વિજય રૂપાણી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિતના ભાજપ નેતાઓ પણ હાજર રહેશે, સૌથી પહેલા 108 કળશની શોભા યાત્રા નીકળશે માં ઉમિયા રથ સાથે ગજરાજ,ધ્વજ પતાકા સાથે નીકળનાર ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાશે..

 મા ઉમિયા મંદિરના નિર્માણમાં પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ડિઝાઇન તૈયાર કરતા પહેલાં જર્મની અને દુબઈથી આવેલી આર્કિટેક્ટની ટીમે તિરુપતિ બાલાજી, અંબાજી, અક્ષરધામ અને શિરડીની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ ડિઝાઇન તૈયાર કરાઈ છે.


જગત જનની મા ઉમિયા ધામ નિર્માણની શરૂઆત

મહત્વનું છે કે અમદાવાદના જાસપુર ખાતે ઉમિયા માતાજીના મંદિરનો નિર્માણ માટે 29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનાનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 


મિત્રો તમે આ મંદિર જોઈને અદભુત  લાગશે  અને આખા જગત માં પરખિયાત થશે 

 જેમાં સ્કિલ યુનિવર્સિટી, સ્પોર્ટ સંકુલ,NRI ભવન, કુમાર-કન્યા, વર્કિંગ વુમન હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ કેન્દ્ર, સામાજિક સંગઠન ભવન તથા સૌથી મહત્વની એવી હોસ્પિટલનો પણ શમાવેશ થાય છે. ફાઉન્ડેશનનો લક્ષ્યાંક છે વૈશ્વિક કક્ષાનું મંદિર પરિસર બને પ્રવાસ ક્ષેત્રે તેની ગણના થાય.

Credit link click here


ઉલ્લેખનિય છે વિશ્વની સૌથી મોટા મંદિરનું નિર્માણ ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી કરવાનું હોવાથી જર્મન અને ભારતના આર્કિટેક્ટ્સ મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.


Read More »

Tuesday, November 16, 2021

ટીઝર નું રીવ્યુ

 મિત્રો તમારા માટે જ છે આજે  BRAHMĀSTRA Part One: Shiva | Official Motion Poster  આવ્યું છે અને આજે તમારા માટે લઈને આવ્યા છીએ રણવીર કપૂરની અવાજે ખૂબ જોરદાર જબરજસ્ત લાગે છે અને તમે આ નીચે આપેલી લીંક માટે ગમે તે વિડિયો પણ જોઈ શકો છો  


તમને અહીં આ પોસ્ટ માં કેવો લાગીયો આ BRAHMĀSTRA Part One: Shiva | Official Motion Poster  તે બતાવો અને કમેન્ટ કરો અને અમે તેનો જવાબ પણ આપીશું 





પૃથ્વીરાજ ચૌહાણ નું ટીઝર નું રીવ્યુ 

મિત્રો હમણાં  પૃથ્વીરાજ ચૌહાણ નું ટીઝર આવ્યુ છે અને થોડાક સમય માં ખુબજ લોકો ને આ ટીઝર જોયું અને ખુબજ વાયરલ પણ થયું છે અને લોકો ખુબજ  ગમીયું  અને 1 દિવસમાં 1 કરોડ થી વધુ લોકો જોઈ ચુક્યા છે આ એક રીતે રેકોટ કરીયો છે 

BRAHMĀSTRA Part One: Shiva | Official Motion Poster | Ayan Mukerji | In Cinemas 09.09.2022






ભારત વર્ષના મહાન સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ ના જીવન પર આધારીત ફિલ્મ જ નું ટીઝર રિલીઝ તમને અહીં નીચે આપેલ લિંક માંથી તમે જોઈ સખો છો .





અહીંથી જુઓ પૃથ્વીરાજ ચૌહાણ નું ટીઝર

Prithviraj | Official Teaser | Akshay Kumar, Sanjay Dutt, Sonu Sood, Manushi Chhillar | 21 Jan 2022





Prithviraj Teaser Review By Deeksha Sharma. Prithviraj Chauhan Movie Trailer Featuring Akshay Kumar, Manushi Chhillar is the Bollywood Tribute to One of the Best Warriors ever witnessed, A Story too hard to believe & even harder to forget. Prithviraj Teaser Reaction & Full Movie Story Outline would be shared in this Video. Are you excited for this one or Just an average experience? Leave your Public Review in the Comments below.

અક્ષય કુમાર, સંજય દત્ત અને સોનુ સુદ મુખ્ય ભૂમિકા, અને તમને મૂવી જોવા ની આ ખુબજ મજા આવશે અને  અક્ષય કુમાર આ મૂવી માં છે તે માટે આ હિટ  છે અને આ  ટીઝર હમણાં પણ ટેરેડ માં ચાલે છે 

Read More »

વિડિયો એડિટર અને મેકર - ઇનશોટ

ઇનશોટ - પ્રોફેશનલ ફીચર્સ સાથે પાવરફુલ ઓલ-ઇન-વન વિડીયો એડિટર અને વિડીયો મેકર. સંગીત, સંક્રમણ અસરો, ટેક્સ્ટ, ઇમોજી, કીફ્રેમ, ધીમી ગતિ, વિડિઓ કોલાજ બનાવો, પૃષ્ઠભૂમિને ઝાંખું કરો અને વગેરે ઉમેરો! ઉપયોગમાં સરળ સંપાદન એપ્લિકેશન તરીકે, InShot તમને દૈનિક જીવનની દરેક કિંમતી ક્ષણોને રેકોર્ડ કરવામાં મદદ કરે છે.


સંગીત સાથે ટોચના વિડિયો નિર્માતા, તમને સરળતા સાથે ફેન્સી વિડિયો બનાવવામાં અને YouTube, Instagram, TikTok, WhatsApp, Facebook, વગેરે પર પ્રભાવક બનવામાં મદદ કરે છે.





ઇનશૉટ ફોટો એડિટર પણ છે. ચિત્રો અને સેલ્ફી સંપાદિત કરો, કોલાજ બનાવો અને ટેક્સ્ટ અને સ્ટીકરો ઉમેરો. Instagram માટે વાર્તાઓ બનાવો.


વિશેષતા:


મૂળભૂત વિડિઓ સંપાદન

* ટ્રિમ અને કટ વિડિઓઝ. એક વિડિઓને ઘણી ક્લિપ્સમાં વિભાજિત કરો.

* વિડિઓઝ મર્જ કરો. બહુવિધ ક્લિપ્સને એકમાં મર્જ કરો. ગુણવત્તા ગુમાવ્યા વિના વિડિઓને જોડો અને સંકુચિત કરો.

* પાક. સ્ક્રીનના અનિચ્છનીય ભાગોને કાપી નાખો.

* રેશિયો સમાયોજિત કરો. કોઈપણ પાસા રેશિયોમાં તમારા વિડિઓ અને ફોટાને ફિટ કરો.

* ઝડપ સમાયોજિત કરો. 0.2x થી 100x સુધી.

* વિપરીત. ક્લિપ રીવાઇન્ડ કરો.

* ફોટો સ્લાઇડશો બનાવો. અને તમે સ્ટોપ મોશન વીડિયો પણ બનાવી શકો છો.


અદ્યતન વિડિઓ સંપાદક

* કીફ્રેમ્સ. ટેક્સ્ટ, સ્ટીકરો અને PIP માં કીફ્રેમ એનિમેશન ઉમેરો.

* પિક્ચર-ઇન-પિક્ચર (PIP). ક્લિપની ઉપર વીડિયો અને ફોટો લેયર ઉમેરો. સરળતાથી વિડિયો કોલાજ બનાવો.

* ક્રોમા કી. પસંદ કરેલ રંગ દૂર કરે છે. તમે ગ્રીન સ્ક્રીન વીડિયો બનાવવા માટે આ ટૂલનો ઉપયોગ કરી શકો છો.

* મહોરું. PIP માં આકારનો માસ્ક ઉમેરો.

* મિશ્રણ. તમારા વિડિયોને બ્લેન્ડ મોડ સાથે બ્લેન્ડ કરો.

* રંગ પીકર. સ્ક્રીન પર કોઈપણ રંગ પસંદ કરો અને તેને પૃષ્ઠભૂમિ/ટેક્સ્ટ પર લાગુ કરો.


સંગીત, અસરો અને અવાજ

* વ્લોગ સંગીત વિડિઓ નિર્માતા. InShot વૈશિષ્ટિકૃત સંગીત ઉમેરો અથવા તમારા પોતાના સંગીતનો ઉપયોગ કરો.

* વિડિઓમાંથી ઓડિયો કાઢો.

* ઘણી બધી ધ્વનિ અસરો.

* વૉઇસ-ઓવર ઉમેરો.

* મ્યુઝિક વોલ્યુમ અને મ્યુઝિક ફેડ ઇન/આઉટ વિકલ્પને સમાયોજિત કરો.


ફિલ્ટર્સ અને અસરો

* મૂવી સ્ટાઈલના વિડિયો ફિલ્ટર્સ અને સંપૂર્ણ અસરો જેમ કે ગ્લીચ ઈફેક્ટ, સ્ટોપ મોશન, રેટ્રો, RGB વગેરે ઉમેરો.

* વિડિયો બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ, સેચ્યુરેશન વગેરેને સમાયોજિત કરો. કસ્ટમાઇઝ્ડ વિડિયો ફિલ્ટર્સ અને વિડિયો ઇફેક્ટ.

* 60+ અદ્ભુત સંક્રમણો સાથે પ્રો એડિટિંગ એપ્લિકેશન. સંક્રમણ અસરો સાથે બે ક્લિપ્સને જોડો.


ટેક્સ્ટ અને સ્ટીકરો

* વિડિઓઝ અને ફોટામાં ટેક્સ્ટ ઉમેરો. ઘણા ફોન્ટ્સ ઉપલબ્ધ છે. તમારા વ્લોગ માટે સબટાઈટલ ઉમેરો.

* એનિમેટેડ સ્ટીકરો અને ઇમોજી ઉમેરો. વિવિધ અને અનન્ય સ્ટીકરો. સૌંદર્ય શાસ્ત્ર, ડૂડલ, જન્મદિવસ, નિયોન, વગેરે.

* કીફ્રેમ એનિમેશન અસરો સાથે ટેક્સ્ટ અને સ્ટીકરોને સંપાદિત કરો.

* વીડિયો અને ફોટામાં કસ્ટમ મેમ્સ અને ઈમેજો ઉમેરો.


કેનવાસ અને પૃષ્ઠભૂમિ

* વિવિધ પૃષ્ઠભૂમિ પેટર્ન. અને તમે તમારા પોતાના ચિત્રો પણ પૃષ્ઠભૂમિ તરીકે અપલોડ કરી શકો છો.

* વિડિયો રેશિયો એડજસ્ટ કરો. Instagram માટે 1:1, TikTok માટે 9:16 અને YouTube માટે 16:9.



ડાઉનલોડ કરો 


ફોટો એડિટર અને કોલાજ

* તમારા ફોટામાં પૃષ્ઠભૂમિ ઉમેરો.

* બહુવિધ રેશિયો સપોર્ટેડ છે. સુંદર ફ્રેમ.

* 1000+ સ્ટીકરો, તમારા ફોટામાં રમુજી મેમ્સ ઉમેરો.

* ફોટો કોલાજ બનાવો. ઘણા બધા સ્ટાઇલિશ કોલાજ લેઆઉટ ઉપલબ્ધ છે.

Read More »

ક્રિપ્ટોકરન્સી દેશની આર્થિક અને નાણાકીય સ્થિરતા સામે ખતરો : દાસ








સપ્તાહમાં બીજી વખત આરબીઆઈના ગવર્નર દાસનું ક્રિપ્ટોકરન્સી વિરૂદ્ધ નિવેદન

ક્રિપ્ટોકરન્સી સાથે અનેક મુદ્દાઓ સંકળાયેલા હોવાથી તેના પર ગંભીર વિચારણા જરૂરી : આરબીઆઈ ગવર્નર

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ક્રીપ્ટોકરન્સી સાથે જોડાયેલા વિવિધ નિષ્ણાતો, વિવેચક અને એક્સચેન્જ ચલાવતા વર્ગ સાથે ચર્ચા બાદ મંગળવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે ફરી એક વખત જણાવ્યું છે કે દેશની આર્થિક અને નાણા બજારની સ્થિરતાના કારણે એક સેન્ટ્રલ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તેની સામે ગંભીર ચિંતાઓ છે.

એક કદમ આગળ વધતા તેમણે ઉમેર્યું હતું કે દેશમાં બહુ મોટી સંખ્યામાં ક્રીપ્ટોના ખાતા છે તેની સાથે પોતે સહમત નથી તેમજ બ્લોકચેઈન ટેકનોલોજી દસ વર્ષથી છે અને તે ટેકનોલોજી ક્રીપ્ટોકરન્સી સિવાય પણવિકાસ પામી શકે એમ છે.

'જયારે સેન્ટ્રલ બેંક જણાવે છે કે અમને આર્થિક અને નાણાકીય રીતે આ અંગે ગંભીર ચિંતાઓ છે તો એનો મતબલ થયો કે તેની સાથે ઘણી ઊંડી બાબતો જોડાયેલી છે,' એમ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્તા દાસે આજે મુંબઈ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત બેન્કિંગ અને ઇકોનોમિક કોન્કલેવમાં ભાગ લેતા જણાવ્યું હતું.

ગવર્નરે ઉમેર્યું હતું કે અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં આ મહત્વની બાબતો કે ક્રીપ્ટો સંબંધિત ઊંડી ચર્ચાનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે સ્ટેન્ડિંગ કમિટી કે સરકારમાં જે ચર્ચા ચાલી રહી છે તેની વિગતોથી પોતે અજાણ છે. 'મારા વિચારો રિઝર્વ બેંકની આંતરિક ચર્ચા અને અભ્યાસના આધારે છે. દેશની સેન્ટ્રલ બેંક એક વખત કહે કે ગંભીર ચિત્નાઓ છે તો એમ સમજવું જોઈએ કે તેમાં બહાર ચર્ચા ચાલે છે તેના કરતા ઘણા ઊંડા મુદ્દાઓ છે,' એમ ગવર્નરે જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોથી રિઝર્વ બેન્કે ક્રીપ્ટોકરન્સી અંગે કડક વલણ અપનાવેલું છે. વર્ષ 2018માં એક સર્ક્યુલર હેઠળ નાણા સંસ્થા અને બેંકોને ક્રીપ્ટોકરન્સી સાથે જોડાયેલા વ્યવહારો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આ સર્ક્યુલર સુપ્રીમ કોર્ટે રદ્દકરવાનો આદેશ આપ્યો હતો.

તાજેતરમાં જ નાણાકીય વ્યવહારોની છૂટ હોવા છતાં બેંકો અને નાણા સંસ્થાઓને ક્રીપ્ટોસાથે જોડાયેલા ગ્રાહકોના કેવાયસી, મની લોન્ડરીંગ અને અને અન્ય નિયમોનું ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો હતો. ભારતમાં અત્યારે ક્રીપ્ટોકરન્સી ઉપર કોઇપણ પ્રકારના નિયંત્રણ નથી, આ ચલણ ખરીદવા કે વેચવાની સવલત આપતા એક્સચેન્જ ઉપર પણ કોઈ સંસ્થા કે સરકારી એજન્સીનું નિયંત્રણ નથી.




એક વ્યક્તિથી બીજા વ્યક્તિ વચ્ચે મધ્યસ્થી વગર આ ડીજીટલ ચલણ ટ્રાન્સફર થઇ શકતા હોય, તેને કોઈપણ દેશની સરકાર કે સેન્ટ્રલ બેન્કે ચલણ તરીકે માન્યતા નહી આપી હોવાથી તેનો ગેરઉપયોગ, બ્લેક માર્કેટિંગ, ડ્રગટ્રાફિકિંગમાં ઉપયોગ શક્ય હોય એવી ચર્ચા વચ્ચે આ બેઠક થઇ હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયંત્રણ મુકવાની અને ક્રીપ્ટોકરન્સીનો ગેરઉપયોગ રોકવાની આગાઉની બેઠકમાં તરફેણ કરી હતી

સોમવારેમોદી સરકારના પૂર્વ રાજ્યકક્ષાના નાણામંત્રી જયંત સિંહાના અધ્યક્ષપદે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. સમિતિની બેઠકમાં ક્રીપ્ટો ફાયનાન્સ: તક અને પડકારો અંગે વિવિધ પક્ષોએ પોતાના મત રજુ કર્યા હતા.

આ બેઠકમાં હાજર ઘણા સભ્યો આ પ્રકારના ચલણ ઉપર નિયંત્રણ કે નિયમ આવે તેની તરફેણ કરી પણ તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો વિરોધ કર્યો હતો. દરમિયાન, ક્રીપ્ટો એકચેન્જનો એવો દાવો છે કે ભારતમાં ડીજીટલ ચલણમાં ખરીદ વેચાણ કરતા 10 કરોડ ગ્રાહકો છે અને તેમાં લગભગ રૂપિયા છ લાખ કરોડનું રોકાણ છે.

આ આંકડાને રિઝર્વ બેંકના ગવર્નરે વધુ પડતા જણાવ્યા હતા. 'દેશમાં જે લોકોના ખાતા છે તેમાં 70 થી 80 ટકા ખાતા નાના છે. એવા કેટલાક ખાતા કે જેમાં રૂપિયા 500થી રૂપિયા 5000 જ છે. દેશમાં ક્રીપ્ટોકરન્સીનું વોલ્યુમ ચોક્કસ વધ્યું છે પણ ખાતાની સંખ્યાના આંકડા જરા વધારે પડતા છે. ઘણા ખાતા ખોલવા માટે વિવિધ સ્કીમ ચાલી રહી છે,' એમ ગવર્નરે જણાવ્યું હતું.

Read More »