Pages

Search This Website

Friday, January 21, 2022

કપિલ શર્માની જેવી તેવી વાતો કરનાર તારક ભાઈ ગેસ્ટ બનીને તેના જ શોમાં પહોચ્યા- લોકોએ ઉધડા લીધા







હેલો મિત્રો કેમ છો આજે ટીવી ની એક વાયરલ ન્યૂઝ તમારા માટે લાવીયા છીએ અને હમણાં ખુબજ વાયરલ  છે 


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ‘તારક ભાઈ’ એટલે કે શૈલેષ લોઢા (Shailesh Lodha) કપિલ શર્મા શો (kapil sharma show) માં દેખાયા છે. જ્યારે સોનીની ઓફિશિયલ ચેનલ પરથી કપિલ શર્માના શોના સેટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શૈલેષ લોઢા કપિલ સાથે મજાક કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

ALOS READ 

હાથીનો બાટલો ફાટતા, ચાર લોકોથી ભરેલી SUV કારના એવા હાલ કર્યા કે… – જુઓ LIVE વિડીયો



તેની પાછળનું કારણ એ હતું કે થોડા સમય પહેલા શૈલેષ લોઢાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો, જેમાં તે કપિલના શોમાં તેનું નામ લીધા વગર ટોણો મારતા નજરે ચડ્યા હતા. શૈલેષના આ થ્રોબેક વાયરલ વીડિયોમાં તે કહેતો જોવા મળ્યો હતો કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનો ભાગ બનીને મને ખૂબ જ ગર્વની લાગણી થાય છે. પણ અત્યારે અહીં ઘણી ઢીલાશ છે, આજે ટીવીના કન્ટેન્ટમાં ઘણી અશ્લીલતા પીરસવામાં આવે છે.



also read 

આધાર કાર્ડ અને પાન કાર્ડ સફળતાપૂર્વક લિંક થયેલ છે કે નહીં તે કેવી રીતે તપાસવું



આ ન્યૂઝ માંથી તમને  કોઈ પણ   પ્રકાર ની  ઠેશ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી અને મનોરંજ માટે છે અને  વેબસાઈટ માંથી આવી અને કોમેડી માહિતી અને વાયરલ ન્યૂઝ અને વિડીયો તમને અહીં  દરોજ મળતી રહેશે 



વાસ્તવમાં આ વીડિયો એક યુટ્યુબ ચેનલ પરથી સામે આવ્યો છે. જેમાં શૈલેષ કહી રહ્યા છે કે- ‘લોકો મને પૂછે છે કે તમે તમારા દેશ માટે શું કરો છો? તમે પૈસા માટે કામ કરો છો! તેથી હું તેમને કહું છું કે, મેં મારી જાતને વચન આપ્યું છે કે હું ક્યારેય ટીવી પર એવું કોઈ કામ નહીં કરું કે જેના વિશે મારે મારી દીકરીને તે શો જોવા ન દેવો જોઈએ?” વિડિયોમાં શૈલેષ કપિલ શર્માના શો ના કેરેક્ટર નાની અને ફઇનો ઉલ્લેખ કરતા સંભળાય છે.




મિત્રો આ ન્યૂઝ સાચી છે કે નહીં તે જોવા માટે ની તેની ક્રેડિટ લિંક પણ આપેલ છે અને વધુ ને વધુ શેર પણ કરતા રેજો 



જ્યારે શૈલેષ કપિલના શોમાં દેખાયા ત્યારે લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને યાદ કર્યો અને તેને શેર કરવાનું શરૂ કર્યું. વીડિયો શેર કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું- ‘કવિ શૈલેષ લોઢાએ કપિલ શર્માની ધજ્જિયા ઉડાવી દીધી.

 કપિલના શોના પ્રોમો હેઠળ આવેલી કમેન્ટ્સમાં લોકો કહેવા લાગ્યા – હવે ઊંટ પર્વતની નીચે આવી ગયા. એકે કહ્યું- શૈલેષજી જે શોની વાતો કરતા હતા, હવે તેના જ શોમાં આવ્યા છે. વાહ!, કોઈએ કહ્યું- તમે કમાલ જ કરી બતાવ્યું, શૈલેષ જી.’