Pages

Search This Website

Tuesday, January 25, 2022

JCB સાથે બાધી પડ્યો હાથી, પછી જે થયું… -આ VIRAL વિડીયો જોઇને ચોંકી ઉઠશો


-આ VIRAL વિડીયો જોઇને ચોંકી ઉઠશો


તમે સોશિયલ મીડિયા પર બે પ્રાણીઓ વચ્ચે થયેલી ફાઈટના વીડિયો જોયા જ હશે. પ્રાણીઓની લડાઈના વિડિયો ક્યારેક ક્યારેક આપણા રુવાડા ઉભા કરી દે છે. પરંતુ આજે અમે તમને હાથી અને જેસીબીની લડાઈનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. શું તમે જાણો છો હાથી અને જેસીબીની લડાઈમાં કોણ જીત્યું? આ માટે તમારે આખો વિડિયો જોવો પડશે.




જેસીબી અને હાથીની લડાઈ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક જેસીબી ખેતરમાં ઊભું છે, આ દરમિયાન એક હાથી તેના પર હુમલો કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથી ખૂબ જ આક્રમક રીતે JCB પર હુમલો કરે છે અને તેનો સીધો સામનો કરે છે. તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે હાથી પાગલ થઈ જાય છે ત્યારે તેની સામે કોઈ ચાલતું નથી. તે પોતાના પગ વડે મોટા વાહનોને પણ કચડી નાખે છે અને સૌથી મોટા વૃક્ષને તેના થડ વડે ઉખેડી નાખે છે.

 ALSO REDA 

10 વર્ષની ઉંમરે 200 કિલો વજન હતું, અત્યારે એટલું થઇ ગયું છે કે તસ્વીરો જોઇને આંખે અંધારા આવી જશે




આ વિડિયોમાં પણ હાથી તેની તમામ શક્તિનો ઉપયોગ કરીને JCBને કચડી નાખવા માંગે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી સંપૂર્ણ ગુસ્સામાં તેની સુંઢ ઉંચી કરતો જોવા મળે છે અને તે જેસીબીને મારવામાં પોતાની તમામ તાકાત લગાવી દે છે. જોકે હાથીને હજુ સુધી જેસીબીની શક્તિની ખબર નથી. જેસીબીએ એક જ ઝાટકે આ દેશના સૌથી મોટા બંગલા અને ઈમારતોને ધ્વસ્ત કરી દીધી છે. તો પછી હાથી માત્ર એક પ્રાણી છે. જુઓ વિડિયો…



મિત્રો આ ન્યૂઝ સાચી છે કે નહીં તે જોવા માટે અહીં નીચે તે ક્રેડિટ લિંક આપેલ છે અને આ વાયરલ વિડીયો ઇન્સ્થાગ્રામ માંથી લીધો છે 



વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે હાથીના હુમલાના જવાબમાં JCB પોતાની શક્તિ બતાવે છે, ત્યારે હાથીને પરસેવો વળી જાય છે. તે પછી તે તેના પગલા પાછા લે છે. હાથીને પણ JCBની શક્તિની ખબર પડી જાય છે અને પાછળના પગે આવી જાય છે. વાયરલ વીડિયો wild_animals_creation નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે યૂઝરે કેપ્શનમાં લખ્યું, ‘હાથી Vs JCB ફાઈટ’ આ વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.