Pages

Search This Website

Thursday, February 17, 2022

ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર યુ ટ્યુબ પર લીક થયું, સંપૂર્ણ પેપર સોલ્વ કરતાં વીડિયો અપલોડ થયાં



હેલો ગુડ મોર્નિંગ હમણાં જ તાજા ન્યુઝ આવે છે ને બ્રેકિંગ ન્યુઝ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પેપર youtube પર લીક થયું છે સંપૂર્ણ પેપર સોલ કરતો વીડિયો અપલોડ થયો છે આ  ન્યૂઝ  દિવ્ય ભાસ્કરમાં જ આવેલ છે અને આ મારી આ વેબસાઇટમાં પણ અમે આ પોસ્ટ મુકવામાં આવેલ છે વધારે માહિતી માટે નીચે વિગત વાર માહિતી આપેલ છે 






💥 2022 ની બોર્ડ પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઈલ

✍️ ધોરણ-12 આર્ટસ પેપર સ્ટાઈલ

✍️ ધોરણ-12 કોમર્સ પેપર સ્ટાઈલ

✍️ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પેપર સ્ટાઈલ

✍️ ધોરણ-10  પેપર સ્ટાઈલ

Big Breaking: Standard 10 and 12 Preliminary Exam Paper Leaked on YouTube, Videos Uploaded to Complete Paper Solve

ધોરણ ૯ પેપર સ્ટાઇલ PDF


ધોરણ 11 પેપર સ્ટાઇલ PDF



ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પેપર સ્ટાઈલ


ધોરણ 12 સામાન્ય પ્રવાહ પેપર સ્ટાઈલ


ધોરણ-૧૦ BASIC ગણિત પેપર સ્ટાઇલ PDF


ધોરણ-૧૦ STANDARD ગણિત પેપર સ્ટાઇલ 


ધોરણ-૧૦ હિન્દી વિષય  પેપર સ્ટાઇલ PDF


ધોરણ-૧૦ સંસ્કૃત વિષય  પેપર સ્ટાઇલ PDF


ધોરણ-૧૦ ENGLISH વિષય  પેપર સ્ટાઇલ PDF


ધોરણ-૧૦ ગુજરાતી વિષય  પેપર સ્ટાઇલ PDF


ધોરણ-૧૦ વિજ્ઞાન વિષય  પેપર સ્ટાઇલ PDF


ધોરણ-૧૦ સામાજિક વિજ્ઞાન વિષય  પેપર સ્ટાઇલ PDF












નવનિત પ્રકાશનમાં આ પ્રીલિમનરી પરીક્ષાના પેપર છપાયા છે

પેપર લીકના સમાચારો વહેતાં થતાં યુટ્યુબરે ચેનલ ડીલીટ કરીને વીડિઓ પણ યુ ટ્યુબ પરથી ડીલીટ કર્યો




રાજ્યમાં ફરીવાર પેપર ફૂટવાની ઘટના બની છે. ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાનું પેપર લીક થયુ છે. જેમાં યુ ટ્યુબ પર પેપર લીક કરાયા છે.પેપર લેવાયાના બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે. તેમાં યુ ટ્યુબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. 




નવનિત પ્રકાશનમાં આ પ્રીલિમનરી પરીક્ષાના પેપર છપાય છે. જેથી હવે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે. હાલમાં યુટ્યુબરે ચેનલ ડીલીટ કરીને વીડિઓ પણ યુ ટ્યુબ પરથી ડીલીટ કરી દીધો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે.



also read 

સુરતનો આ Video થયો વાયરલ, પાણીપુરીમાં એવી વસ્તું નાખી...લોકોને જોઈને આંખે અંધારા આવી ગયા


The paper was leaked on social media just two days ago
There is a lot of discussion among the students about the leak of the examination paper taken under the school development complex. In which, there is a discussion among the students about the leak of Std. 10 and 12 prelim papers. Now, if all the papers are leaked like this, then there is no point in working hard in the exam.





 Alleging that the paper was leaked on YouTube, he said that the paper was leaked on social media only two days ago. In which the complete Solve Paper has been uploaded along with the video.




The paper has been leaked by a YouTuber on YouTube


નીચે આપેલ લિંક તે ક્રેડિટ લિંક પણ છે જોવો 

દિવ્યભસ્કર ન્યૂઝ રિપોર્ટ : Click here 

In this regard, Ahmedabad City DEO Hitendrasinh Padheria said that we have received the news of paper leak. The paper has been leaked by a YouTuber on YouTube. It will be investigated whether the paper leaked is in fact original paper Complaints will be lodged in cyber crime and no action will be taken if the paper is not original.