Pages

Search This Website

Saturday, February 19, 2022

આ મંદિરમાં માત્ર લાડુના પ્રસાદથી થઈ 365 કરોડની આવક, વાળ વેચવાથી થયેલી આવક સાંભળીને આંખો ફાટી જશે


હેલો મિત્રો તમને ખબર હેલો મિત્રો કેમ છો આજે જાણવાની માહિતી લઈને આવ્યો છું આ મંદિરમાં માત્ર લાડુના પ્રસાદ સાથે થઈ 365 કરોડની આવક વેચવાથી થઈ આવક સાંભળીને આંખો તમારી ખાટી જશે અહીં નીચે માહિતી આપેલ છે વિસ્તારમાં તમે વાંચી શકો છો




આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ગુરુવારે પોતાનું 2022-23નું બજેટ જાહેર કર્યું. જાણો કેટલું છે તેમનું બજેટ તથા અન્ય મહત્વની વિગતો

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ગુરુવારે પોતાનું 2022-23નું બજેટ જાહેર કર્યું

'લડ્ડુ પ્રાસાદમ' ના વેંચાણથી 365 કરોડ
 
શા માટે કરે છે ભક્તો વાળનું દાન?




આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ગુરુવારે પોતાનું 2022-23નું બજેટ જાહેર કર્યું. તિરુમાલાના પ્રાચીન ભગવાન વેંકટેશ્વર મંદિરના સંચાલન બોર્ડે 2022-23 ના વર્ષીય બજેટમાં 3,096,40 કરોડ રૂપિયાની કમાણીનું અનુમાન લગાવ્યું છે.



હેલો મિત્રો આ માહિતી જાણવા જેવી છે વધુ ને વધુ શેર કરો અને મંદિરની આવક જાણીને તમે પણ ચોકી જશો તે આવડી મંદિરની આવક કેમ થતી હશે માત્ર લાડુના પ્રસાદના વેચાણથી 365 કરોડની આવક થઈ છે મંદિરને

also read 👌😄પોતાના લગ્નમાં દુલ્હને એવો ડાન્સ કર્યો કે, સોસીયલ મીડિયામાં મચી ગઈ ધૂમ



બેઠકમાં આવતા 12 મહિનાની વિત્તીય યોજનાની સમીક્ષા બાદ ટીટીડી બોર્ડના ચેરમેન વાઈ વી સુબ્બા રેડ્ડી તથા કાર્યકારી અધિકારી કેએસ જવાહર રેડ્ડીએ મીડિયા કર્મીઓને જણાવ્યું કે બોર્ડે વાર્ષિક બજેટને મંજૂરી આપી દીધી છે.



'લડ્ડુ પ્રાસાદમ' ના વેંચાણથી 365 કરોડ
મંદિરના વર્ષીય રાજસ્વમાંથી લગભગ 1,000 કરોડ રૂપિયા પવિત્ર હુંડીમાં શ્રાદ્ધાળુઓ દ્વારા મળતાનું અનુમાન છે. રાષ્ટ્રીયકૃત તથા પ્રાઈવેટ બેન્કોમાં જમા પર વ્યાજ લગભગ 668.5 કરોડ રૂપિયા મળશે. આ જ પ્રકારે વિભિન્ન ટીકીટોના વેંચાણથી 362 કરોડ રૂપિયા તથા 'લડ્ડુ પ્રસાદમ'ના વેંચાણથી 365 કરોડ રૂપિયાનું રાજસ્વ મળવાનું અનુમા બજેટમાં કરવામાં આવ્યું છે.




 

આ ઉપરાંત, ટીટીડીને લોકોના રોકાવાના સ્થાન તથા મેરેજ હોલ દ્વારા ભાડાથી 95 કરોડ તથા શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવાયેલ વાળના વેંચાણથી 126 કરોડ રૂપિયા પ્રાપ્ત થવાની આશા છે. જ્યારે વિભિન્ન સેવાઓ પર બોર્ડનું 1,360 કરોડ રૂપિયા ખર્ચ થવાનું અનુમાન છે.


તિરુપતિ બાલાજી મંદિરમાં ખૂબ જ આવક થાય છે મંદિર ખૂબ જ આવક કરે છે પ્રસાદમાં પણ આવડી મોટી આવક અને તિરુપતિ બાલાજી મંદિરમાં લોકો વાળનું પણ દાન કરે છે વાળ માથે ખૂબ જ આવક થાય છે તે જાણીને તમને આશ્ચર્ય ચકિત થઇ જશો, મંદિર પરિષદમાં 600 લગભગ ૬૦૦ જેટલા રાખવામાં આવી છે



also read 

High Court of Gujarat Recruitment for 219 Civil Judge Posts 2022 (HC OJAS)


શા માટે કરે છે ભક્તો વાળનું દાન?
તિરુપતિ બાલાજી મંદિર વિષે માન્યતા છે કે જો ભક્ત અહી આવીને વાળ દાન કરે છે તો તેનાથી તેને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેની બધી જ તકલીફો દૂર થાય છે. માન્યતા છે કે જો મનુષ્ય મનમાંથી પાપ તથા ગંદકીને અહી છોડી જાય છે તો તેના બધા જ દુખો દેવી લક્ષ્મી હરી લે છે. એટલા માટે અહી બધી ગંદકી તથા પાપના રૂપમાં લોકો પોતાના વાળ છોડી જાય છે.



મિત્રો અહીં નીચે આ પોસ્ટ ની ક્રેડિટ લિંક આપેલ છે નીચે 



 તિરુપતિ મંદિરમાં પ્રતિદિન લગભગ 20 હાજર લોકો વાળનું દાન કરે છે. આ કાર્યને સંપન્ન કરવા માટે મંદિર પરિસરમાં લગભગ 600 વાળંદ રાખવામાં આવ્યા છે.

આ વેબસાઈટ માટે જાણવાની માહિતી ખૂબ જ મળી જશે દરરોજ નવી નવી માહિતી અપડેટ કરવામાં આવે છે વધુ માહિતી માટે અહી ઉપર whatsapp ગ્રુપની ટેલિગ્રામ ચેનલ ની લીંક અને ફેસબુક પે ગ્રુપની લીંક પણ આપેલ છે વેબસાઈટમાં તમે તેમાં પણ જોઈન થઇ શકો છો