તમે CCTV વિડીયો જોઈ શકો છો અને તેની વિગત પણ ગુજરાતીમાં આપેલા છે તમે જે સંપૂર્ણ રીતે તમે નીચે ગુજરાતીમાં વિગતો વાંચી શકો છો આવી જ માહિતી મેળવવા માટે આ વેબ સાઈટમાં તમે દરરોજ મુલાકાત લેતા રહો

ભીલવાડા(Bhilwada): હાલમાં અકસ્માત(Accident)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં પગપાળા જઈ રહેલી એક મહિલાને રિવર્સ પીકઅપે(Reverse pickup) કચડી નાંખી હતી. ટક્કર બાદ મહિલાના માથાના ઉપરના ભાગેથી ટાયર(Tire) નીકળી ગયું હતું.
ALSO READThe Kapil Sharma show populor episod list; watch online all show
આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગઈકાલે થયેલા અકસ્માતનો સીસીટીવી વીડિયો(CCTV video) હાલ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઘટના ભીલવાડાના એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટની છે. મહિલા કંચન દેવી મજૂરી કામ વચ્ચે બ્રેક લઈને ચા પીવા જઈ રહી હતી. પીકઅપ ચાલક કારને પાછળ લઇ જતો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતી મહિલાને પીકઅપે ટક્કર મારી હતી.
ટક્કર માર્યા બાદ પણ પીકઅપ ન અટક્યું અને મહિલાના માથાને કચડીને ચાલ્યો ગયો. માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં પીકઅપ ચાલક સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે પીકઅપ કબજે કરી લીધું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
ઘટના બાદ રોષે ભરાયેલા સંબંધીઓ મૃતદેહને હોસ્પિટલથી મંડી લાવ્યા અને વળતરની માંગ કરવા લાગ્યા. પોલીસે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. ઘણી સમજાવટ પછી તેઓ રાજી થયા. સુભાષ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી પુષ્પા કસોટિયાએ જણાવ્યું કે, ભીલવાડાના આરકે વ્યાસ કોલોનીમાં રહેતી કંચનદેવી એગ્રીકલ્ચર માર્કેટમાં કામ કરતી હતી.
ALSO READ
RBI Assistant 2022 – Apply Online for 950 Posts
ટક્કર માર્યા બાદ પણ પીકઅપ ન અટક્યું અને મહિલાના માથાને કચડીને ચાલ્યો ગયો. માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ ત્યાં સુધીમાં પીકઅપ ચાલક સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે પીકઅપ કબજે કરી લીધું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
મિત્રો આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે