Pages

Search This Website

Tuesday, February 15, 2022

અક્ષય કુમારની આંખોને આ શું થયું? બચ્ચન પાંડેના નવા પોસ્ટરથી ચાહકો મૂંઝાયા


⚓અક્ષય કુમારનું નવું ધમાકેદાર ફિલ્મ

😱 બચ્ચનપાંડે નું ટ્રેલર રિલીઝ, એક જ દિવસમાં 1 કરોડ થી વધુ લોકોએ જોયું


અક્ષય કુમારનું નવું ધમાકેદાર ફિલ્મ નું ટ્રેલર ખુબજ  વાયરલ થઇ રયુ છે અને જબરજસ રિસ્પોન્સ મળી રયો છે ફિલ્મ નું ટ્રેલર ને અને આજે આ પોસ્ટ માં તમને નીચે તેની માહિતી અને તેનું ટ્રેલર ની માહિતી મળી જશે વધુ ને વધુ શેર કરજો 


મિત્રો એક વાર જોજો આ ટ્રેલર અને તમને મજા ના આવે કે તમને સમજણ ના પડે તો આ વેબસાઈટ માં કેમન્ટ કરો અને અમે જવાબ પણ આપીશું અને વેબસાઈટ માં આવી માહિતી દરોજ ની અપડેટ કરવામાં આવે છે 



 



બચ્ચન પાંડે ફિલ્મનું ટ્રેલર અહીંથી જુઓ


ફિલ્મમાં અક્ષય જોવા મળશે ગેંગસ્ટરની ભૂમિકામાં
કૃતિ સેનન પણ હશે મુખ્ય ભૂમિકામાં



અક્ષય કુમારની આંખોને આ શું થયું? બચ્ચન પાંડેના નવા પોસ્ટરથી ચાહકો મૂંઝાયા




અક્ષય કુમારે પોતાની ફિલ્મ બચ્ચન પાંડેનું પોસ્ટર શેર કર્યું છે. જાણો આ ફિલ્મ વિષે વિગતવાર
અક્ષય કુમારે કર્યું બચ્ચન પાંડેનું પોસ્ટર શેર
 

also read 💥🆕 તલાટી, કોન્સ્ટેબલ, કલાર્કની ભરતીમાં ઉપયોગી સ્ટડીમટેરિયલ.. 


અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ બચ્ચન પાંડેનું નવું પોસ્ટર શેર કર્યું છે. ફિલ્મ માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. અક્ષયે એ પણ ખુલાસો કર્યો છે કે ફિલ્મનું ટ્રેલર 18 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે બહાર પડશે. ફિલ્મના શીર્ષક 'બચ્ચન પાંડે' નો સ્પેલિંગ પણ બદલાયો છે.


 

નવા પોસ્ટરમાં અક્ષય એક ડરામણા ગેંગસ્ટરના રૂપમાં જોવા મળે છે. તસ્વીર પર ટેગલાઈનમાં લખ્યું છે કે 'આપ મુજે ગુંડા નહિ કહ સકતે, મેં ગોડફાધર હું,' બચ્ચન પાંડે તમને ડરાવવા, હસાવવા, રડાવવા માટે તૈયાર છે. કૃપયા તેને પોતાનો પ્રેમ આપો. 18 ફેબ્રુઅરી, 2022 ના રોજ રિલીઝ થશે ટ્રેલર.







પ્રોડક્શન હાઉસ, નડિયાડવાલા ગ્રેંડસન એન્ટરટેઇનમેન્ટના અધિકારીક ટવીટર હેન્ડલ પર પણ પોસ્ટર પોસ્ટ થયેલ હતું તથા કેપ્શનમાં લખ્યું હતું 'વહ દુષ્ટ હૈ, વહ બદમાશ હૈ, ઉસકે સાથે ડર કા સામના કારણે કે લિયે તૈયાર હો જાઈએ.'

મિત્રો તમને અહીં આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 

ક્રેડિટ લિંક   

જણાવી દઈએ કે ફિલ્મ બચ્ચન પાંડે એક ગેંગસ્ટર, બચ્ચન પાંડેની વાર્તા છે. આ ફિલ્મમમાં અક્ષય કુમારે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી છે, જે એક અભિનેતા બનવા માંગે છે. જયારે કૃતિ સેનન એક પત્રકારની ભૂમિકા ભજવી રહી છે, જે એક ફિલ્મનું નિર્દેશન કરવા માંગે છે. ફિલ્મમમાં અરશદ વારસી, પંકજ ત્રિપાઠી તથા પ્રતિક બબ્બર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.