Pages

Search This Website

Friday, February 18, 2022

ગજબ / OMG! માત્ર ફ્રિઝમાં મુકવાથી ફટાકે થઇ જશે ફોન ચાર્જ, ચાર્જર સાચવવાની માથાકૂટ ટળી!


હેલો મિત્રો તમને અહીં આ ન્યૂઝ તાજા છે અને ફોન ને લગતી છે માત્ર ફ્રિઝમાં મુકવાથી ફટાકે થઇ જશે ફોન ચાર્જ, ચાર્જર સાચવવાની માથાકૂટ ટળી!  આ વ્યક્તિએ ટ્રાય કર્યું તો થયું એવું કે, જાણી વિશ્વાસ નહિ આવે- જુઓ વિડીયો





પોપ્યુલર યૂટ્યુબર TechRaxએ OnePlus 9 Pro સાથે અજીબોગરીબ એક્સપરીમેન્ટ કર્યો. જાણો શું હતો આ એક્સપરીમેન્ટ


42 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ ગયો OnePlus 9 Pro
ફ્રિઝમાં કર્યો ફોન ચાર્જ
લીક્વીડ નાઈટ્રોજનમાં રાખ્યા બાદ પણ ચાર્જ થયો ફોન


આજના સમયમાં જલ્દી ચાર્જ થવાવાળા સ્માર્ટફોન પણ મળવા લાગ્યા છે. ઘણી કંપનીઓ દાવો કરે છે કે તેમનો ફોન અડધી કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. આવામાં, ઘણા યૂટ્યુબર્સ ફોનની ટેસ્ટીંગ કરે છે તથા જણાવે છે કે અસલમાં ફોન કેટલી મિનિટમાં ચાર્જ થયો. પોપ્યુલર યૂટ્યુબર TechRaxએ OnePlus 9 Pro સાથે અજીબોગરીબ એક્સપરીમેન્ટ કર્યો. કંપનીએ દાવો કર્યો હતો કે આ ફોન 45 મિનિટની અંદર ઝીરોથી 100 ટકા ફૂલ ચાર્જ થઇ જશે. TechRaxએ આજ વાતને લઈને વીડિયો બનાવ્યો છે. એક વાર તેમણે નોર્મલ ટેમ્પરેચર પર ફોનને ફૂલ ચાર્જ કર્યો અને ત્યાર બાદ ફ્રિઝની અંદર ફોનને ચાર્જ કર્યો. આવો જોઈએ શું થયું....

42 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ ગયો ફોન
યૂટ્યુબરે સૌથી પહેલા નોર્મલ ટેમ્પરેચરમાં ફોનને ચાર્જ કર્યો. ફોન 42.3 મિનિટમાં જ ઝીરોથી 100 ટકા ચાર્જ થઇ ગયો. એટલેકે કંપનીએ જે દાવો કર્યો હતો, તે સાચો સાબિત થયો. ત્યાર બાદ યૂટ્યુબર અહી જ ન થમ્યો. તેણે ફરી કઈ અલગ અંદાઝથી ફોન ચાર્જ કર્યો.

ફ્રિઝમાં કર્યો ફોન ચાર્જ
પછી તેમણે ફ્ર્ઝારને 39 ડીગ્રી Fahrenheit કરીને ફોનને ચાર્જ પર લગાવ્યો. ત્યાર બાદ જે થયું તે હેરાન કરવાવાળું હતું. ફોન માત્ર 41 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ ગયો. ત્યાર બાદ તેમણે ફ્રીઝરને 37 ડીગ્રી Fahrenheit કરી ફોનને ચાર્જ કર્યો તો ફોન વધારે જલ્દી ચાર્જ થઇ ગયો. ફોન માત્ર 40 મિનિટમાં ફૂલ ચાર્જ થઇ ગયો.

જુઓ વીડિયો





યૂટ્યુબર ત્યાર બાદ પણ ન રોકાયો. TechRaxએ OnePlus 9 Proને લીક્વીડ નાઈટ્રોજનમાં લગભગ 20 સેકન્ડ સુધી રાખ્યો. ફોન ત્યારે પણ ઓન જ હતો. જેવો બહાર કાઢ્યો, તો ફોન જામી ગયો હતો. તેમને ફરી ચાર્જ પર લગાવ્યો તો સ્ક્રીન ઓન ન થઇ. પરંતુ તેમના અનુસાર, ફોન ચાર્જ થઇ અહયો હતો, પરંતુ થીઓડી મિનિટો બાદ ફોનની સ્ક્રીન તૂટી ગઈ

મિત્રો આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 



મિત્રો આ ન્યૂઝ તાજા છે અને તમને  આવી માહિતી અને ન્યૂઝ અને બ્રેકીંગ ન્યૂઝ અને ટેક્લોજીની તમામ ન્યૂઝ અહીં તમને મળી જશે અને દરોજ નવી નવી માહિતી પણ અહીં વેબસાઈટ માં અપડેટ કરવામાં આવે છે અને દરોજ નું નવું નવું જાણવા પણ તમને અહીં ખુબજ મળી જશે .