હેલો મિત્રો તમને અહીં આજે ફ્લિપકાર્ટ સેલ ની માહિતી તમારા માટે લાવિયો છું અને નીચે ગુજરાતી માં અને અંગ્રેજી માં પણ માહિતી છે અને તમને અહીં નીચે ફોન નો ફોટો અને તેની માહિતી મળી જશે
હેલો મિત્રો કેમ છો flipkart ફેસ્ટિવલ હમણાં ચાલે છે તે માટે આ નવી એક ઓફર આવેલ છે ફોન ઉપર છે ફોન ની નીચે તમને સ્ટેપ અને તેના ભાવ અને ફોનમાં ફોનની તમામ details પણ તમે અહીં નીચે મળી જશે
ફ્લિપકાર્ટ સેલ:

7199 રૂપિયાનાં ઈન્ફિનિક્સ સ્માર્ટ 5નાં ઈન્ટર્નલ સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે
7299 રૂપિયાના લાવા Z3માં ડ્યુઅલ રિઅર કેમેરા મળે છે
E-commerce site Flipkart is running a 'Big Saving Days' sale. The sale, which runs till December 21, offers discounts on electronic items. If you want to buy a smartphone but your budget is within 10 thousand rupees then you will find many smartphones in the range of 7 thousand rupees in this cell. Let us know which smartphones are available on Flipkart in this range ....
10% discount on SBI card In this sale of Flipkart, SBI customers will get an additional 10% discount. You will get the benefit of this discount on SBI credit card or EMI transaction. With this discount you will also get the benefit of discounts applied to the product. You will get an extra 30% discount on the first order at this sale.
1. આઈટેલ વિઝન 2S
ઓફર પ્રાઈઝ: 7048 રૂપિયા

This phone has a 6.52 inch HD + display. It has a resolution of 1600x720 pixels. The phone is equipped with a Unisoc 9863A processor. A 2GB + 32GB single variant of the phone is available. The phone has an 8MP rear camera for photography. It has a 5MP front camera for selfies and video calling. The phone is equipped with a 5000mAh battery.
2. ઈન્ફિનિક્સ સ્માર્ટ 5
ઓફર પ્રાઈઝ: 7199 રૂપિયા

મીડિયાટેક હીલિયો G25 પ્રોસેસરથી સજ્જ આ ફોનમાં 6.82 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સલ છે. ફોનનું 2GB+32GB વેરિઅન્ટ અવેલેબલ છે. SD કાર્ડની મદદથી ફોનનાં સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 13MPનો રિઅર અને 8MPનો ફ્રન્ટ કેમેરા છે. બેટરીની કેપેસિટી 6000mAhની છે.
3. ટેક્નો કેમન i2
ઓફર પ્રાઈઝ: 7250 રૂપિયા

આ લોઅર રેન્જના સ્માર્ટફોનમાં 13MP+2MPનું ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. ફોનમાં 6.2 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1600 x720 પિક્સલ છે. ફોન મીડિયાચેક હીલિયો A22 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 3GBની રેમ અને 32GBનું સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજને 128GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. સેલ્ફી માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
4. લાવા Z3
ઓફર પ્રાઈઝ: 7299 રૂપિયા

આ ફોનમાં 6.5 ઈંચની ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સલ છે. ફોન મીડિયાટેક હીલિયો A20 પ્રોસેસરથી સજ્જ છે. ફોનનાં 32GB ઈન્ટર્નલ સ્ટોરેજને SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
5. જિયોની મેક્સ પ્રો
ઓફર પ્રાઈઝ: 7299 રૂપિયા

આ ફોનમાં 6.52 ઈંચની HD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સલ છે. ફોન ઓક્ટાકોર પ્રોસેસરથી સજ્જ છે. તેનું 3GB+32GB વેરિઅન્ટ અવેલેબલ છે. ઈન્ટર્નલ સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 13MPનો રિઅર અને 2MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. ફોનની બેટરી કેપેસિટી 6000mAhની છે.
તમને આ વેબસાઈટ માટે આવી જ માહિતી અને ફોન ને લગતી તમામ ન્યૂઝ અને નવા ફોન લોંચ કોઈ પણ થશે તેની પણ માહિતી આ વેબસાઈટ માટે મળી જશે તેની સાથે ન્યુઝ અને બેકિંગ ન્યુઝ સરકારી નોકરી યોજના જ તેની પણ સંપૂર્ણ માહિતી મળી જશે અને વિડિયો કોમેડી બધી માહિતી આ વેબસાઈટ માટે દરરોજ અપડેટ કરવામાં આવી છે તે માટે દરરોજ દરરોજ નવી નવી માહિતી જાણો અને તમને નવું શીખવા પણ મળશે