Pages

Search This Website

Monday, January 24, 2022

મહારાષ્ટ્રમાં કાર પુલ પરથી નીચે ખાબકી:ભાજપના ધારાસભ્યના પુત્ર સહિત 7નાં મોત, તમામ મેડિકલના વિદ્યાર્થીઓ


પુલ પરથી નીચે પડતા કાર પડીકું વલી ગઈ હતી. ઈનસેટ તસવીર ધારાસભ્યના પુત્ર આવિષ્કાર રહાંગદાલેની.


મિત્રો તમને અહીં આવી માહિતી અને આજે આ તાજા ન્યૂઝ  આવે છે અને આ એક્સીન્ડ ની માહિતી તમારા માટે આ તાજા ન્યૂઝ  લાવીયા છીએ અને ગુજરાતી માં આ ન્યૂઝ નીચે આપેલ છે અને તેનો એક ન્યૂઝ નો વિડીયો પણ આપેલ છે 

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સેલસુરા પાસે પુલ પરથી એક કાર નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર આવિષ્કાર રહાંગદાલે સહિત 7 વિદ્યાર્થીનાં મોત થયાં છે. આ તમામ MBBSના વિદ્યાર્થી હતા.



વર્ધાના એસપી પ્રશાંત હોલ્કરના જણાવ્યા મુજબ, આ અકસ્માત રાતના સાડાઅગિયાર વાગ્યે થયો હતો. કારમાં સવાર તમામ વિદ્યાર્થી વર્ધા જઈ રહ્યા હતા. સેલસુરા પાસે એક પુલ પરથી તેમની કાર નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનાં મોત થાય છે.



List of the dead
1. Avishkar Rahangdale
2. Neeraj Chauhan
3. Nitesh Singh
4. Vivek Nandan
5. Pratyush Singh
6. Shubham Jaiswal
7. Wind power




A day earlier, 5 people were killed in an accident
A day earlier, five people were killed in an accident on the Pune-Ahmednagar road in Maharashtra. An uncontrollable truck hit two motorcycles and a car.





ભાજપના ધારાસભ્ય વિજય રહાંગદાલે અને તેમનો પુત્ર આવિષ્કાર રહાંગદાલે

અન્ય સમાચારો પણ છે...
For Best View Please Open This Website In CHROME / OPERA Browser