Pages

Search This Website

Friday, January 28, 2022

Anjali General Store

અંજલી જનરલ સ્ટોર 

મિત્રો કેમ છો ગુડ મોનીંગ 

મારુ નામ નિકુંજ પટેલ છે અને માધાપર માં નાની અંજલી જનરલ સ્ટોર 




નામની કિરાના ની દુકાન ખોલી છે અને તેમાં તમને સારા અને સસ્તા ભાવ મળી જશે 

મિત્રો તમને અહીં આ દુકાન માધાપરમાં ગોકુળધામ રોડ પર લવાશા સોસાયટી ના બાજુ માં આ નાની શરૂઆત અમે કરી છે 

અમારી  દુકાનમાં જરૂર એકવાર પણ આવજો આવજો અને  સારી વસ્તુ અને સારા ભાવ મળી જશે

અમારી દુકાન ના ફોટો જોવો અને તમને અહીં સારી વસ્તુ અને કામની અને તમને કોઈ વસ્તુ મગાવી હોય  કિરાના  તો  અમારા થી થશે તો અમે જરૂર બગાવી દઈશું 









અમારી આ નાની દુકાન માં બધા લોકો નું સ્વાગત છે અને તમને કોઈ વસ્તુ ના ગમે તો પ્રેમ થી કઈ પણ સખો છો અને આ પોસ્ટ  ખાસ તે માટે બનાવી છે 


For Best View Please Open This Website In CHROME / OPERA Browser