Pages

Search This Website

Thursday, January 20, 2022

વાયરલ વિડીયો / “મને નીચે ઉતારો, મને ડર લાગે છે”, પેરાગ્લાઇડિંગની મજા પડી યુવતી પર ભારે




પર્વતોમાં પેરાગ્લાઇડિંગની મજા માણવી કોને પસંદ ના હોય? જ્યારે પણ કોઈ પહાડી વિસ્તારોમાં ફરવા માટે જાય છે, ત્યારે તે પેરાગ્લાઇડિંગ જરૂર કરે છે પરંતુ, એડવેન્ચર એ બાળકોની રમત નથી. આ એડવેન્ચર કરવા માટે હિંમત હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.


 ઘણા લોકો બીજાને જોઈને પેરાગ્લાઇડિંગ કરવા તો લાગે છે પરંતુ, પાછળથી તે હાસ્યનો વિષય બની જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું બની ઘટના?


ઘણા લોકોને તો લિફટ કરા દે વાળો છોકરો યાદ આવી ગયો હતો. પેરાગ્લાઇડિંગ સમયે છોકરી એટલી હદ સુધી ડરી ગઈ હતી કે, તે જોરજોરથી બૂમો પાડવા લાગી. આ યુવતીએ તેના ઇન્સ્ટ્રકટરને નીચે ઉતરવા માટે કહ્યુ. આ વીડિયોમાં યુવતી તેના ઇન્સ્ટ્રકટરને એવુ કહેતી જોવા મળે છે, “મને નીચે ઉતારો, મને ડર લાગે છે.” ઇન્સ્ટ્રકટર તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે કે, “કશું નહીં થાય, મેડમ, જરા પણ ચિંતા ન કરો પરંતુ, છોકરી હજી પણ તે વાત માનતી નથી.”


also read 

આધાર કાર્ડ અને પાન કાર્ડ સફળતાપૂર્વક લિંક થયેલ છે કે નહીં તે કેવી રીતે તપાસવું


આ માહિતી સાચી છે કે નહીં તે જોવા માટે નીચે એક ક્રેડિટ લિંક પણ આપેલ છે અને વધુ ને વધુ શેર કરો 

Credit link 

આ છોકરી ઇન્સ્ટ્રકટરને કહે છે કે, ” ભાઈ મને કઈ જ દેખાતું નથી, મારી આંખો ખુલી રહી નથી. મને મહેરબાની કરીને નીચે ઉતારો. ઇન્સ્ટ્રકટર છોકરીને સમજાવવા માટે ઘણો પ્રયાસ કરે છે પરંતુ, તે નિરંતર બૂમો પાડતી રહે છે અને નીચે ઉતરવાની ઝિદ પકડીને બેસી રહે છે. 

For Best View Please Open This Website In CHROME / OPERA Browser