કચ્છના લખપતના કિલ્લા પર ગણતંત્ર દિવસ નિમિત્તે દયાપર પોલીસે તિરંગો લહેરાવ્યો, દર વર્ષે રાષ્ટ્રિય પર્વ પર થાય છે અહિં ધ્વજવંદ

હેલો મિત્રો કેમ છો પ્રજાસત્તાક દિવસની અમુક યાદો અને ન્યૂઝ તમારા માટે લાવીયા છીએ અને નીચેટની માહિતી અને ન્યૂઝ આપેલ છે
દર વર્ષની 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ દયાપર પોલીસ ધ્વજવંદન યોજે છે
રાજ્યમાં સંભવિત એકમાત્ર લખપતના ઐતિહાસિક કિલ્લા પર યોજાય છે ધ્વજવંદન
1950ના પ્રજાસત્તાક દિવસની સ્થાપના થયા બાદ કચ્છ જિલ્લાના છેવાડે આવેલા સરહદી લખપતના કિલ્લા પર દર વર્ષની જેમ આ વખતે પણ આજે બુધવારે 26 જાન્યુઆરીના દેશના તિરંગાને પોલીસ દ્વારા લહેરવામાં આવ્યો હતો. આ ત્યાં ન્યૂઝ તમારા માટે લાવીયા છીએ . દયાપર પોલીસ દ્વારા આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તિરંગાને પુરા દેશભક્તિના ભાવ સાથે સલામી આપવામા આવી હતી. રાજ્યમાં સંભવિત એકમાત્ર લખપતના ઐતિહાસિક કિલ્લા પર આ પ્રકારે પોલીસ દ્વારા ધ્વજવંદન યોજવામાં આવે છે.
જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના લખપત કિલ્લા પર દયાપર પોલીસના અધિકારી, પોલીસ જવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હોવાનું સ્થાનિક ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.
આવી ન્યૂઝ અહીં વેબસાઈટ માંથી તમે જોઈસખો છો