Pages

Search This Website

Thursday, January 20, 2022

આ વિડીયો જોઇને કહેશો જેઠાલાલને દારુ પીવડાવી દીધો છે કે શું?









હેલો મિત્રો કેમ છો 

મિત્રો આજે આ વાયરલ વિડીયો જોઈને તમારી હસી છૂટી જશે અને નીચે તેની માહિતી ગુજરાતી માં અને વાયરલ વિડીયો પણ લાવીયા છીએ .

નાનાથી લઈને મોટા દરેકને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શો પહેલી પસંદ છે, આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે, તો આ શોનું મુખ્ય પાત્ર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીના તો દુનિયાભરમાં ચાહકો ફેલાયેલા છે. જેઠાલાલ શોમાં હોય કે તેમના અંગત જીવનમાં હોય, તેમની સાથે જોડાયેલી બાબતો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી હોય છે.

ALSO READ 

ધોરણ 10 મોડેલ પેપર


આ દરમિયાન, હાલમાં જ જેઠાલાલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થતા જોવા મળી રહ્યા છે. તમને એમ લાગશે કે આમ તો મુંબઈ એરપોર્ટ ઉપર રોજ સેલેબ્સ સ્પોટ થતા હોય છે તો જેઠાલાલના સ્પોટ થવામાં નવું શું છે? તો તમને જણાવી દઈએ કે, આ દરમિયાન કંઈક એવું થયું જેના કારણે તેમનો વીડિયો લોકોને ખુબ જ હસાવી રહ્યો છે.




જયારે જેઠાલાલ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થયા ત્યારે તેમના હાથમાં એક ટ્રોલી બેગ હતી. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ભૂરા રંગના શરણ, પેન્ટ અને બ્રાઉન શૂઝમાં જોવા મળ્યા, તેમના કપાળ ઉપર તિલક પણ લગાવેલું જોવા મળ્યું. આ દરમિયાન જેઠાલાલ ખુબ જ ઉતાવળમાં હોય તેમ લાગી રહ્યું હતું.



also read 

યુવતી સામે હીરો બનવાના ચક્કરમાં બની ગયો ઝીરો: સાઈકલ પર સ્ટંટ કરતી વખતે સંતુલન બગડ્યું અને…- જુઓ વિડીયો



ઉતાવળમાં જ જેઠાલાલ પોતાની ટ્રોલી બેગ લઈને ચાલી રહ્યા હતા ત્યારે તે ટ્રોલી બેગને તે અજીબ રીતે ખેંચી રહ્યા હતા. જેના કારણે ટ્રોલી બેગ ઘડીકમાં ડાબી બાજુ તો ઘડીકમાં જમણી બાજુ ચાલી જતી હતી. જેને જોઈને લોકોને ખુબ જ હસવું આવી રહ્યું હતું. વિડીયોમાં જોઈ શકાય છે કે, કોઈએ તેમને પાછળથી કહ્યું તેના બાદ તેમને બેગ સરખી કરી.


આ ન્યૂઝ ઇન્સ્થાગ્રામ માંથી લાવીયા છીએ અને કોમેડી વિડીયો છે અને સાચી છે કે નહીં તે જોવા માટે અહીં નીચે તેની ક્રેડિટ લિંક પણ આપેલ છે 



મિત્રો દરોજ કોમેડી અને જાણવાની નોલેજ ની  માહિતી તમને  અહીં થી મળી જશે અને કામની માહિતી ન્યૂઝ અને બ્રેકીંગ ન્યૂઝ પણ અહીં મળી જશે દરોજ દરોજ નવી નવી માહિતી અપડેટ કરવામાં આવે છે આ વેબસાઈટ માંથી 


ALSO READ 

સાવધાન! ગટરના પાણીમાં શાકભાજી ધોઈને લોકોને પધરાવતો વધુ એક વિડીયો થયો વાયરલ


જેઠાલાલ ઉતાવળમાં જ પોતાના પરિવાર સાથે તેમની કાર તરફ ચાલ્યા ગયા. જોકે, તમને જણાવી દઈએ કે જેઠાલાલ ક્યાંય ગયા નહોતા પરંતુ ક્યાંકથી તેઓ મુંબઈમાં પાછા આવી રહ્યા હતા. આ દરમિયાન જ તેઓ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થયા અને ત્યાંથી તેમનો આ ફની વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ ગયો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser