Pages

Search This Website

Wednesday, January 19, 2022

સ્ટંટ કરવો યુવકને ભારે પડી ગયો! બેલેન્સ ગુમાવતા ધડામ કરતો અથડાયો અને… -વિડીયો જોઇને આત્મા કંપી જશે






સોશિયલ મીડિયા(Social media) એક એવું પ્લેટફોર્મ છે જે આપણને તમામ પ્રકારના વિડીયોનું માર્ગદર્શન અને મનોરંજન પૂરું મળે છે. ત્યારે હાલમાં એક વ્યક્તિના સ્ટંટનો વિડીયો(Stunt video) સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યકિત સ્ટંટ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.




આજકાલ કેટલાક યુવકો પોતાનું નામ બનાવવાના ચક્કરમાં કંઈક એવું કરે છે, જેના કારણે તેમના જીવનમાં મુશ્કેલી આવી જાય છે. બાઇક રાઇડિંગ હંમેશાથી યુવાનોને પસંદ આવે છે, પરંતુ કેટલાક યુવકો બાઇક સાથે સ્ટંટ કરવાની પ્રક્રિયામાં પોતાનો જીવ પણ ગુમાવે છે. સોશિયલ મીડિયા પર પણ એક બાઇક સ્ટંટ કરે છે.


આ ન્યૂઝ ખતરનાક છે આવું તમે ક્યારેય ન કરો અને આ ન્યૂઝ  માંથી  તમને શીખવા  મળશે અને આ ન્યૂઝ  ઇન્સ્ટાગ્રામ માંથી મળ્યો છે અને નીચે તેની ક્રેડિટ લિંક પણ આપેલ છે 




વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક બાઇક પર સ્ટંટ કરી રહ્યો છે. તે રોડ પર પુરપાટ ઝડપે બાઇક સાથે સ્ટંટ કરતો જોવા મળે છે. અહીં યુવકને સ્ટંટ કરવા પડે છે, કારણ કે ફુલ સ્પીડને કારણે તેનું બેલેન્સ ખોરવાઈ જાય છે. આ પછી બાઇક તેના નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે અને તે પૂરપાટ ઝડપે સીધો થાંભલા સાથે અથડાય છે. આ વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકોના રૂવાડા બેઠી થઇ ગયા છે.


For Best View Please Open This Website In CHROME / OPERA Browser