અરરરર... આવું કોણ કરે? પાણી-પુરીની જગ્યા પર 'મેગી-પુરી', યુઝર્સે કહ્યું- આવા લોકો પર તો પ્રતિબંધ મુકવો જોઈએ

ઘણી વખત લોકો સારૂ ફૂડ બનાવવા માટે અલગ અલગ પ્રકારની રેસિપી ટ્રાય કરે છે. જોકે અમુક લોકોને પસંદ આવે છે અને ઘણા લોકોને આ બિલકુલ પસંદ નથી આવતું.
સોશિયલ મીડિયા પર ખાવાના વીડિયોને ખૂબ જોવામાં આવે છે. ભોજન બનાવતી વખતે આજકાલ લોકો એક્સપેરિમેન્ટ પણ કરવા લાગે છે અને નવી નવી ડિશ તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે. આ હવે એક ટ્રેન્ડ બની ગયો છે. અજીબોગરીબ ડિશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલ સોશિયલ મીડિયા પર મેગી પાણી પુરીએ લોકોનું ધ્યાન ખેચ્યું છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો અલગ અલગ કમેન્સ કરી રહ્યા ચે.
પાણીપુરીવાળાએ બટાકા અને ચણાની જગ્યા પર મેગી ભરી
પાણીપુરી વેચી રહેલા એક વ્યક્તિએ પુરીમાં બટાકા અને ચણાના મસાલાની જગ્યા પર મેગી નાખીને લોકોને ખવડાવી. આ વીડિયો ફક્ત 11 સેકેન્ડનો છે. પરંતુ તેને જોયા બાદ યુઝર્સ પોતાના ગુસ્સા પર કાબુ નથી રાખી શક્યા. ઘણા પાણીપુરી પ્રેમી આ જોઈને ચોંકી ઉઠ્યા છે. 'મેગી પુરી'ના આ વીડિયોને ટ્વીટર પર @Iyervval હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, "પોતાના જોખમ પર જુઓ".
also read
વિશાળકાય મગરને શ્વાન સમજી ખવડાવી રહ્યો હતો, અચાનક થયું એવું કે… -હિંમતવાળા જ જોવે આ વિડીયો
એક દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 77,000થી પણ વધારે વખત જોઈ લેવામાં આવ્યો છે. ઘણા લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
ખોરાક / આખા રાજ્યમાં 4000 પાણીપુરીના વેપારીને ત્યાં દરોડા, જે પકડાયું તે જાણીને ખાવાનું ભૂલી જશો

ગુજરાતમાં તહેવાર અને વરસાદની એકસાથે મોસમમાં પાણીપુરી વેચનારા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્ય વ્યાપી દરોડા, રાજ્યમાં પાણીપુરી વેચનારા 4 હજાર વેપારીઓને ત્યાં કાર્યવાહી
પાણીપુરી વેચનારા સામે રાજ્ય વ્યાપી દરોડા
રાજ્યમાં પાણીપુરી વેચનારા 4 હજાર વેપારીઓને ત્યાં કાર્યવાહી
1500 કીલો ગ્રામ બટાકાના માવાનો નાશ કરાયો
ALSO readદુલ્હનને મિઠાઈ ખવડાવવાની ભૂલ વરએ કરી, પછી શું થયું ભાગ્યે જ જોયું. વાયરલ થયો વીડિયો
એક તરફ તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે. તો બીજી તરફ ચોમાસું પણ ગુજરાતમાં બેસી ગયું છે. અને આ મોસમમાં લોકોમાં ખાણીપીણી જન્ય રોગનો વધારો જોવા મળે છે. જેને લઈ રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરાઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મુદ્દે કામગીરી કરી રહી છે. સૌથી વધુ લોકો પાણીપુરીનું સેવન કરતા હોય છે. જેને લઈ પકોડીની લારી, ફેરિયાઓ, વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. પાણી પુરી વેંચતા 4 હજાર વેપારીઓની તપાસ કરાઈ હતી. અને આ તપાસમાં ચોંકાવનારી સામગ્રીઓ સામે આવી હતી.
also readઆ ખેડૂતભાઈ ખાસ પદ્ધતિથી ઘરડા વૃક્ષને જવાન કરી, 2 લાખ કિલોથી વધુ ફળ મેળવી રહ્યા છે- જુઓ કેવી રીતે?
મિત્રો અહીં નીચે એક ફોટો આપેલ છે તે માં ગુજરાતી માં બધી માહિતી આપેલ છે તમને જોઈ સખો છો અને તમારા મિત્રો જે પાણીપૂળી ખાવાના શોકીન હોય તેને જરૂર મોકલજો
1500 કિલો બટાટાનો કરાયો નાશ
Crowds of people are always seen at Panipuri stalls in Gujarat. But due to this Panipur many people also get sick. Before the start of the festival in Gujarat, the Food and Drugs Department has taken about 636 samples. Along with this 1500 kg of potato mash has also been destroyed. So 1,335 liters of pakodi water has also been destroyed. A total of 90,569 worth of food items were destroyed.

Increase in cases of water borne diseases in Surat
આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે
Epidemic has reared its head in the monsoon in Surat. Cases of dengue, fever, malaria and gastroenteritis have increased. The epidemic is on the rise. Outbreaks appear to be exacerbated during this time. Fogging operations have been started on places including construction, hospital, school. Emphasis is placed on the task of finding mosquito breeding grounds.