Pages

Search This Website

Thursday, February 17, 2022

મેક્સિકોમાં આશ્ચર્યજનક ઘટના:પક્ષીઓના ઝુંડમાંથી અચાનક જમીન પર ટપોટપ પડવા લાગ્યાં, અનેક મર્યાં; લોકોએ કહ્યું- 5G ટેક્નોલોજી જવાબદાર



મેક્સિકોમાં આશ્ચર્યજનક ઘટના:પક્ષીઓના ઝુંડમાંથી અચાનક જમીન પર ટપોટપ પડવા લાગ્યાં, અનેક મર્યાં; લોકોએ કહ્યું- 5G ટેક્નોલોજી જવાબદાર આ ન્યૂઝ નો એક સિસિટીવી વિડીયો પણ સામે  આવીયો છે અને નીચે તેની માહિતી અને તે વિડીયો પણ આપેલ છે .


ગગનમાં ઉડતા સેકંડો પક્ષીઓ અચાનક જમીન પર ટપોટપ પડવા લાગ્યા- જુઓ અસંખ્ય પક્ષીઓના મોતનો LIVE વિડીયો



ઉત્તર અમેરિકા(North America)નો એક વીડિયો આ દિવસોમાં વાયરલ(Viral video) થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મેક્સિકો(Mexico)ના ક્યુટેમોક(Kutemok) શહેરમાં પક્ષીઓનું ટોળું અચાનક જમીન પર પડી ગયું. ટોળામાં પીળા માથાવાળા કાળા પક્ષીઓનો સમાવેશ થતો હતો. તેમની સંખ્યા સેંકડોમાં હોવાનું કહેવાય છે.


ALSO READ ⛽  આજના તમારા શહેર/વિસ્તારના પેટ્રોલ ડીઝલના ભાવ ચેક કરો પીન કોડ નંબર નાખીને


મળતી માહિતી મુજબ આમાં અનેક પક્ષીઓના મોત થયા છે. આ ઘટના 7 ફેબ્રુઆરીએ બની હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ આ ઘટના માટે પ્રદૂષણ, 5G ટેક્નોલોજી અને પાવર કેબલને જવાબદાર ઠેરવ્યા છે.

મેક્સિકોમાં આશ્ચર્યજનક ઘટના:પક્ષીઓના ઝુંડમાંથી અચાનક જમીન પર ટપોટપ પડવા લાગ્યાં, અનેક મર્યાં; લોકોએ કહ્યું- 5G ટેક્નોલોજી જવાબદાર



નિષ્ણાતોના મતે, આ ઘટનાનું કારણ પેરેગ્રીન અથવા બાજ જેવા વિશાળ પક્ષી પણ હોઈ શકે છે. કદાચ કોઈ મોટા પક્ષીએ તેમનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હોય. જેના કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ જમીન પર પડીને મૃત્યુ પામ્યા હતા.






5G નેટવર્ક શું છે:
ઓક્ટોબર 2018માં યુએસમાં 5જી હોમ ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. આ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ટેકનોલોજી સૌપ્રથમ એપ્રિલ 2019માં દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવામાં આવી હતી. આ પછી તેમાં 26 વધુ દેશો જોડાયા છે. હાલમાં, 5Gના 19 કરોડથી વધુ વપરાશકર્તાઓ છે. આમાંના મોટાભાગના ચીનના છે, જ્યાં ઓક્ટોબર 2019માં 5G લોન્ચ કરવામાં આવ્યું હતું.





તે સ્માર્ટફોનની તુલનામાં વિવિધ પ્રકારના ઉપકરણોને કનેક્ટ કરવા માટે રચાયેલ છે. તે ઘણી વધારે ઝડપ અને ક્ષમતા આપે છે. 5G ત્રણ બેન્ડમાં કામ કરે છે, એટલે કે લો, મિડ અને હાઈ-ફ્રિકવન્સી સ્પેક્ટ્રમ. લો બેન્ડ સ્પેક્ટ્રમમાં, ઝડપ 100 મેગાબિટ પ્રતિ સેકન્ડ સુધી મર્યાદિત છે. મિડ-બેન્ડ સ્પેક્ટ્રમ લો-બેન્ડ કરતાં વધુ ઝડપ પૂરી પાડે છે.

મિત્રો તમને અહીં આ પોસ્ટ માં નીચે આપેલ છે 




also read 

કોરિયન યુવતીએ 'શ્રીવલ્લી' પર કર્યો એવો જોરદાર ડાન્સ, જેને જોઈને 'પુષ્પા' પણ ચોંકી જશે




જો કે, કવરેજ વિસ્તાર અને સિગ્નલની મર્યાદાઓ છે. હાઈ-બેન્ડ સ્પેક્ટ્રમમાં, ઝડપ ઘટીને 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) થઈ જાય છે. આ પહેલીવાર નથી કે જ્યારે પક્ષીઓ સાથેની દુર્ઘટના માટે 5Gને જવાબદાર ઠેરવવામાં આવે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser