હેલો મિત્રો કેમ છો આજે તમારા માટે એક અલગ અને વિચિત્ર ન્યુ ચાવી છે તેનો એક વીડિયો પણ વાયરલ થયેલ છે એક છોકરો ટ્રેનના પાટા પર ઉંધો દેખાય છે આ ન્યૂઝ તેની છે અને સોશલ મીડિયા માં પણ આ વિડીયો ખુબજ વાયરલ થઇ રયો છે
લોકોનું કહેવાનું છે જેને રામ રાખે તેને કોણ ચાખે એક યુવક માથે આખી માલગાડી પસાર થઈ ગઈ અને ન્યુઝ ખૂબ જ વાર થઇ રહેલ છે અને તેનો એક વીડિયો પણ છે
ALSO READPhone આવે ત્યારે આપણે Hello જ કેમ બોલીએ છીએ? જાણો હેલો બોલવા પાછળની રસપ્રદ કહાની

રાજસ્થાન(Rajasthan): સવાઈમાધોપુર(Sawai Madhopur) ગંગા સીટીમાં રેલવે ટ્રેક પર ચાલતી વખતે લપસી જવાથી યુવક પડી ગયો હતો. એટલામાં માલગાડી આવી ગઈ. માલગાડીના 70 ડબ્બા યુવકના ઉપરથી પસાર થઈ ગયા. તેમ છતા વાળ પણ વાંકો ન થયો અને સુરક્ષિત રીતે બચી ગયો. ગભરાઈને તે બેહોશ થઈ ગયો.
also read 📝તમારા ગામનું વર્ષ ૨૦૨૨ લિસ્ટ જોઈલો, કોણ કોણ છે BPL રેશનકાર્ડ ધારકો, તમારું નામ કઈ યાદીમાં છે એ પણ જોઈ શકશો, તમારો જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવું
માલગાડી ત્યાંથી પસાર થઇ ગયા બાદ આસપાસના લોકોની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેને થોડી ઈજા થઈ છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલો સવાઈ માધોપુરના ગંગાપુર શહેરનો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, દાલચંદ સોમવારે કંઈ પણ કહ્યા વગર ઘરની બહાર નીકળી ગયો હતો. હાલ ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ છે.
લોકોએ કહ્યું- એવું લાગ્ય કે, મૃત્યુ જ થઇ ગયું હશે.
ALSO READ10 વર્ષની ઉંમરે 200 કિલો વજન હતું, અત્યારે એટલું થઇ ગયું છે કે તસ્વીરો જોઇને આંખે અંધારા આવી જશે
આ અકસ્માત બુધવારે સાંજે સવાઈ માધોપુરના ગંગાપુર શહેરમાં દિલ્હી-મુંબઈ રેલ્વે લાઇન પર કરૌલી ફાટક પર થયો હતો. ઘટનાસ્થળે હાજર દીપક બૈરવાએ જણાવ્યું કે, ગંગાપુર શહેરના વોર્ડ 22 કોળી પાડામાં રહેતા દલચંદ નાસિયા ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા.
એકાએક સ્પીડમાં આવતી માલગાડીને જોઈને તે પાટા પર પડી ગયો. પાડોશીઓ બૂમો પાડવા લાગ્યા. માલગાડી સ્પીડમાં તેની ઉપરથી પસાર થવા લાગી. લોકોનો શ્વાસ અટકી ગયો. જાણે યુવાનનું મૃત્યુ થઇ ગયું હશે. માલગાડી ત્યાંથી પસાર થયા બાદ યુવક સુરક્ષિત હતો.
ગેટ પર હાજર દીપક બૈરવા અને તેના મિત્ર સુભાષચંદ બૈરવાએ યુવકને સંભાળ્યો હતો. યુવક ટ્રેક પર મોઢું નીચે પડ્યો હતો. ઇજાગ્રસ્તના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ કરાતા અકસ્માત અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
તમને અહીં આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે
ગેટ પર હાજર દીપક બૈરવા અને તેના મિત્ર સુભાષચંદ બૈરવાએ યુવકને સંભાળ્યો હતો. યુવક ટ્રેક પર મોઢું નીચે પડ્યો હતો. ઇજાગ્રસ્તના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ કરાતા અકસ્માત અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.