Pages

Search This Website

Tuesday, February 15, 2022

કોરિયન યુવતીએ 'શ્રીવલ્લી' પર કર્યો એવો જોરદાર ડાન્સ, જેને જોઈને 'પુષ્પા' પણ ચોંકી જશે

 કોરિયન યુવતીએ 'શ્રીવલ્લી' પર કર્યો એવો જોરદાર ડાન્સ, જેને જોઈને 'પુષ્પા' પણ ચોંકી જશે


હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે એક વાયરલ વીડિયોએ ઇન્સ્ટાગ્રામ નો લાવ્યા છીએ તમને ખબર જ હશે હમણાં નવું મૂવી પુષ્પા નું   સોંગ ખૂબ જ ચાલે છે અને ટેરેડીગ  માં  છે તેના ઉપર એક કોરિયન લડકી   એ આ વિડીયો બનાવ્યો છે નીચે તેની માહિતી આપેલ છે તે વિડીયો પણ આપેલ છે 



સોશિયલ મીડિયા પર પુષ્પા મૂવીનો હાઈપ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મ રિલીઝ થયાને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેના ગીતો હજુ પણ સોશિયલ મીડિયાની રીલ્સ પર હાજર છે.


.ALSO READ 

મહાશયની નવાબી જોઇને તમે પણ ચોંકી જશો- વડોદરા પોલીસે પકડાવી દીધો આટલા હજારનો મેમો


સોશિયલ મીડિયા પર પુષ્પા મૂવીનો હાઈપ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મ રિલીઝ થયાને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેના ગીતો હજુ પણ સોશિયલ મીડિયાની રીલ્સ પર હાજર છે. દેશ હોય કે વિદેશ દરેક જગ્યાએથી લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. હાલમાં જ કોરિયન યુવતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ છોકરીએ 'શ્રીવલ્લી' ગીતની રીલ બનાવીને હંગામો મચાવ્યો છે. કોરિયન ગર્લનો ડાન્સ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.


જુઓ વાયરલ વિડીયો




ALSO READ આધારકાર્ડ ની જેમ હવે ચૂંટણી કાર્ડ પણ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો, જાણીલો પ્રોસેસ


વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ છોકરી પુષ્પાની નકલ કરતી જોવા મળી રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

મિત્રો પોસ્ટ નું ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 

ક્રેડિટ લિંક 


આ વિડિયો Korea.g1 નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને 2 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser