Pages

Search This Website

Thursday, February 17, 2022

ખરેખર આવું બન્યું ! અચાનક હવામાં ઉડવા લાગી રસ્તા પર જતી કાર, જોઈને વિશ્વાસ નહીં આવે

હેલો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રયો છે અને કામની માહિતી છે વધુ ને વધુ શેર પણ કરો અને નીચે વિડીયો આપેલ છે અને તમને આ અપોસ્ટ માં જોઈને પણ અચરક લાગશે .

વાયરલ / VIDEO : ખરેખર આવું બન્યું ! અચાનક હવામાં ઉડવા લાગી રસ્તા પર જતી કાર, જોઈને વિશ્વાસ નહીં આવે




સોશિયલ મીડિયા પર એક ઉડતી કારનો વીડિયો વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર ઉડતી કારનો વીડિયો વાયરલ
દ્રશ્ય જોઈને લોકોને યાદ આવી હોલીવુડ મૂવી
રસ્તા પર જતી કાર અચાનક જ હવામાં ઉડવા લાગી



ઇન્ટરનેટ પર કમાલના વીડિયોઝની ભરમાર છે. જેને જોઈને આપણે આપણી પોતાની આંખો પર વિશ્વાસ નથી કરતા કે આપણું માથું હચમચી જાય છે. આવો જ એક વીડિયો હવે આપણને પાકો બતાવવાનો છે, જેને તમે તમારી આંખોમાં વિશ્વાસ કરીને વિચારી પણ નહીં શકો. આ વીડિયો જોયા બાદ તમને એવું લાગશે કે જાણે તમે કોઇ હોલિવૂડ ફિલ્મનું કોઇ સીન જોઇ રહ્યા છો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સેલિબ્રિટીઓ પણ આ વીડિયો જોઈ રહ્યા છે અને એકબીજાને શેર કરી રહ્યા છે.



શું છે વાયરલ વીડિયોમાં

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પોતાની સુંદર કારમાં બેસીને તેને ચલાવી રહ્યો છે. તેની બાજુમાં એક બીજી કાર પણ છે. બંને બીજાને કંઈક કહે છે, આ પછી લાલ રંગની કારમાં બેઠેલી વ્યક્તિ પોતાની કારની સ્પીડ વધારીને આગળ વધે છે. 


મિત્રો તમને અહીં આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 



થોડે દૂર જતાં જ તેની કારની પાંખો બહાર આવી જાય છે અને તે બાજની જેમ પાંખો ફેલાવે છે અને હવામાં ખૂબ ઊંચે ઊડવા લાગે છે. જણાવી દઈએ કે આ પવનમાં ઉડતી આ કારમાં બીજું કોઈ નહીં પણ એક જાણીતા મ્યુઝિક આર્ટિસ્ટ સાયરસ ડોબ્રે બેઠા છે અને તે પોતે પણ આ કાર ચલાવી રહ્યા છે. તેણે આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser