Pages

Search This Website

Saturday, March 12, 2022

નારાજ થયેલી ગર્લફ્રેન્ડને મનાવવા બોયફ્રેન્ડે જાહેરમાં જ એવી હરકતો કરી કે, વિડીયો જોઇને તમે પણ ખખડી પડશો


નારાજ થયેલી ગર્લફ્રેન્ડને મનાવવા બોયફ્રેન્ડે જાહેરમાં જ એવી હરકતો કરી કે, વિડીયો જોઇને તમે પણ ખખડી પડશો



આજકાલ અવારનવાર કોમેડી વિડીયો(Comedy video) સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે જોવા મળી રહ્યું છે કે એક પ્રેમમાં પડેલી વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડ(Girlfriend)ને મનાવવા માટે અનેક પ્રકારના અજીબોગરીબ કામો કરે છે. જેને જોઈને યુઝર્સ ખુબ જ હસી રહ્યા છે. અહીં એક વાયરલ થયેલા વિડીયોમાં પ્રેમિકાને મનાવવા માટે એક પ્રેમી ઘણી મહેનત કરે છે જેથી પ્રેમિકા માની જાય.





હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, એક પ્રેમી પોતાની નારાજ પ્રેમિકાને થોડી જ સેકન્ડમાં મનાવી લે છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે, તેની ગર્લફ્રેન્ડને મનાવવાની વ્યક્તિની સ્ટાઈલ અનોખી છે કે, તેને જોઈને માત્ર ગર્લફ્રેન્ડ જ નહીં પણ દરેકના ચહેરા પર ખુશી આવી જાય છે.








ખરેખર, સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં એક છોકરી જોવા મળી રહી છે, જે પાર્કમાં બેઠી છે. ખાસ વાત એ છે કે વરસાદની વચ્ચે પણ છોકરી પાર્કમાં બેસી રહે છે. તેને ન તો રેઈનકોટ પહેર્યો કે ન તો છત્રીનો ઉપયોગ કર્યો. આ દરમિયાન તેનો પ્રેમી ત્યાં પહોંચી જાય છે. ત્યાર પછી તે તેનો હાથ ખેંચીને તેને લઈ જવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.ક્રેડિટ લિંક 



જેના પર યુવતીએ ના પાડી, બીજી જ ક્ષણે યુવકે તેનો રેઈનકોટ ફેંકી દીધો અને અચાનક જ યુવતીની સામે રમુજી અંદાજમાં ડાન્સ કરવા લાગ્યો. જેને જોઈને યુવતી આશ્ચર્યચકિત થઇ જાય છે અને જોરજોરથી હસવા લાગે છે. વીડિયોના અંતમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે જતી જોવા મળે છે. જે જોઈને દરેકને આશ્ચર્ય થાય છે.

For Best View Please Open This Website In CHROME / OPERA Browser