Pages

Search This Website

Saturday, January 15, 2022

જન્મદિવસની ઉજવણી પડી ભારે,

 કેક કાપવા જતા યુવકનુ મોઢુ સળગી ઉઠ્યુ- જુઓ વિડીયો

 

છત્તીસગઢ(Chhattisgarh)ના રાયપુર(Raipur)માં જન્મદિવસની ઉજવણી(Birthday celebration)ના કારણે એક યુવક સાથે દુઃખદ ઘટના બની. યુવકના ચહેરા પર ફોમ સ્પ્રે લગાવવામાં આવ્યો હતો, જેના કારણે કેક પરની સ્પાર્કલ મીણબત્તીના તણખાથી તેના ચહેરા પર આગ લાગી હતી. તેના મિત્રોએ પણ હાથ વડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મો સળગી ગયું હતું.




 આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


તેલીબંધ તળાવના કિનારે જોવા મળે છે પોલીસ:
આ ઘટના રાયપુરના તેલીબંધ તળાવના કિનારેની છે. બનાવ બન્યો ત્યારે સાંજ પડી હતી. અહીં સાંજના 5 થી 12 વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત રહે છે. અહી પોલીસ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખે છે અને 10 રાત્રી બાદ હવે રાત્રીના કર્ફ્યુના કારણે લોકો ભગાડી ગયા છે. આ વીડિયોમાં જોવા મળતા યુવકો વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.





મિત્રો   આ ન્યૂઝ આપેલ છે તે સાચી છે કે નહીં તે  જોવા માટે નીચે તેની કેરેડિટ લિંક આપેલ છે જોવો 

Credit link 


સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ: વીડિયોમાં કેટલાક યુવકો જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળે છે. વીડિયોમાં બર્થડે બોય પર ફોમ છાંટવામાં આવ્યો હતો. ફુલઝર જેવી કેન્ડલ કેક ઉપર લગાવવામાં આવી હતી. તણખલા ફીણમાં અટવાઈ ગઈ અને યુવકનો ચહેરો દાઝી ગયો. ઘટના સમયે કોઈએ તેને મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો બતાવીને શહેરના લોકોને આવી રીતે ઉજવણી ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.