Pages

Search This Website

Wednesday, January 19, 2022

સિંહણનું પૂછડું પકડીને ફરી રહેલી આ મહિલા સાથે છેલ્લી ઘડીએ થાય છે એવું કે…- વિડીયો જોઈને…






સિંહને વિશ્વનું સૌથી ખતરનાક પ્રાણી માનવામાં આવે છે. સિંહ(Lion)ને જોઈને મોટા મોટા દિગ્ગજોની હવા ઢીલી થઇ જાય છે. આ કારણે સિંહને જોઈને અન્ય પ્રાણીઓ ભાગી જાય છે. જો તમારી સામે સિંહ આવી જશે તો તમારી હાલત બગડી જશે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે સિંહોથી ડરતા નથી. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો(Viral video) જોઇને કાળજું કંપી ઉઠશે.


also read 




ઇન્ટરનેટ પર સામે આવ્યો ચોંકાવનારો વીડિયો:
આપણે ઈન્ટરનેટ પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં સિંહ સાથે કોઈ પુરુષ કે સ્ત્રી જોવા મળે છે. આ વીડિયોમાં તે સિંહ સાથે એવું વર્તન કરે છે કે જાણે બંને બેસ્ટ ફ્રેન્ડ હોય. આ વીડિયો જોઈને ઘણા લોકો પણ ચોંકી ગયા છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી 6 સિંહણ સાથે ખૂબ જ મસ્તી સાથે ફરતી જોવા મળી રહી છે.


 અહીં આ ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ માંથી  મળી  અને કોમેડી ન્યૂઝ છે અને  નીચે  ક્રેડિટ લિંક પણ આપેલ છે 
Credit link


છોકરી સિંહણ સાથે મસ્તી કરતી આવી રહી છે:
ખરેખર, તમે એક છોકરીને સિંહણની પાછળ આવતી જોશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહણની પાછળ આવીને છોકરી ખૂબ મસ્તી કરી રહી છે. તમને તે છોકરીના ચહેરા પર સહેજ પણ ડર દેખાશે નહીં. સિંહણ પણ છોકરી પર હુમલો કરતી નથી. તેમનું વર્તન જોઈને લાગે છે કે સિંહણ એ છોકરીની મિત્ર છે.