Pages

Search This Website

Sunday, March 6, 2022

હેલમેટ કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવશો તો ગયા સમજજો, રાજ્યમાં આજથી 15 માર્ચ સુધી પોલીસની મેગા ડ્રાઇવ

હેલમેટ કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવશો તો ગયા સમજજો, રાજ્યમાં આજથી 15 માર્ચ સુધી પોલીસની મેગા ડ્રાઇવ

રાજ્યમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે આજથી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે.

ALSO READ 

HD Camera For Android | HD Professional Camera


રાજ્યમાં આજથી 15 માર્ચ સુધી પોલીસની મેગા ડ્રાઇવ
હેલમેટ કે સીટ બેલ્ટ વિનાના વાહનચાલકો પાસેથી વસૂલાશે ભારે દંડ
પોલીસને કડકમાં કડક કાર્યવાહી કરવા આદેશ અપાયો

રાજ્યમાં અવારનવાર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. ત્યારે આજથી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરનારને મસમોટો દંડ ભરવો પડશે.


No harm to drivers who do not wear helmets and seat belts

The traffic rules in the state have been tightened from today. Drivers without helmets or seat belts will be penalized. Currently the police have also started the drive.

નીચે ન્યૂઝ વિડીયો આપેલ છે 
તેમાં બધી માહિતી આપેલ છે 

 
To prevent deaths and injuries in road accidents in the state, Gujarat Police has organized a mega drive on March 6, i.e. from today to March 15. Strict fines will be levied on drivers who do not wear helmets and seat belts for violating traffic rules.