GSEB Time Table: GSEB SSC Time Table: GSEB HSC Time Table: Gujarat Board of Secondary and Higher Secondary Education conducts class 10 and class 12 exams every year. Then the board exam to be held in February – March 2025 has been announced in the GSEB Time Table for class 10 and class 12 general stream as well as science stream and class 10 Sanskrit medium exam date. The board will start the exam on February 27. The information about which day Q paper is is shown below.
🔥🔥🔥 માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨(HSC) ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાશે.
આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
💥🔰 *ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનુ ટાઈમ ટેબલ*
GSEB Time Table 2025
આર્ટિકલનું નામ | GSEB Time Table |
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટીકલ પ્રકાર | બોર્ડની સમય પત્રક |
ધોરણ | ધોરણ 10 અને ધોરણ 12 SSC અને HSC |
પરીક્ષા તારીખ | 27 ફેબ્રુઆરી 2025 થી શરૂ |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.gseb.org/ |
🔥🔥🔥 માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨(HSC) ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં લેવાનાર મુખ્ય પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૩/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાશે.
આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી.
💥🔰 *ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનુ ટાઈમ ટેબલ*
Click here
ધોરણ 10 ટાઇમટેબલ
ધોરણ 10 નુ બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.
તારીખ | વાર | વિષય |
27/02/2025 | ગુરુવાર | ગુજરાતી અને અન્ય પ્રથમ ભાષાઓ |
01-03-2025 | શનિવાર | સ્ટાન્ડર્ડ ગણિત/ બેઝીક ગણિત |
03-03-2025 | સોમવાર | સામાજિક વિજ્ઞાન |
05-03-2025 | બુધવાર | અંગ્રેજી (દ્વિતીય ભાષા) |
06-03-2025 | ગુરુવાર | ગુજરાતી (દ્વિતીય ભાષા) |
08-03-2025 | શનિવાર | વિજ્ઞાન |
10-03-2025 | સોમવાર | હિન્દી અન્ય દ્વિતીય ભાષાઓ તથા અન્ય વિષયો |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ ટાઇમટેબલ
ધોરણ 12 નુ બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.
તારીખ | વાર | વિષય | વિષય |
27/02/2025 | ગુરુવાર | સહકાર પંચાયત | અર્થશાસ્ત્ર |
28/02/2025 | શુક્રવાર | કૃષિવિદ્યા, ગૃહ જીવનવિદ્યા, વસ્ત્ર વિદ્યા, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વનવિદ્યા અને વન ઔષધિ વિદ્યા | તત્વજ્ઞાન |
01-03-2025 | શનિવાર | – | વાણિજ્ય વ્યવસ્થા |
03-03-2025 | સોમવાર | – | મનોવિજ્ઞાન |
04-03-2025 | મંગળવાર | ઇતિહાસ | નામના મૂળ તત્વો |
05-03-2025 | બુધવાર | સમાજશાસ્ત્ર | |
06-03-2025 | ગુરુવાર | ગુજરાતી (દ્વિતીય ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા) | |
07-03-2025 | શુક્રવાર | ભૂગોળ | આંકડાશાસ્ત્ર |
08-03-2025 | શનિવાર | ગુજરાતી (પ્રથમ ભાષા) અન્ય પ્રથમ ભાષાઓ તથા અન્ય વિષયો | |
10-03-2025 | સોમવાર | હિન્દી (દ્વિતીય ભાષા) | |
11-03-2025 | મંગળવાર | રાજ્યશાસ્ત્ર | સેક્રેટિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર |
12-03-2025 | બુધવાર | સામાજિક વિજ્ઞાન | અન્ય વિષયો |
13-03-2025 | ગુરુવાર | સંસ્કૃત, ફરસી અરબી અને પ્રાકૃત |
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ટાઇમટેબલ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.
તારીખ | વાર | વિષય |
27/02/2025 | ગુરુવાર | ભૌતિક વિજ્ઞાન |
01-03-2025 | શનિવાર | રસાયણ વિજ્ઞાન |
03-03-2025 | સોમવાર | જીવવિજ્ઞાન |
05-03-2025 | બુધવાર | ગણિત |
06-03-2025 | ગુરુવાર | અંગ્રેજી (પ્રથમ તથા દ્વિતીય) |
10-03-2025 | સોમવાર | ગુજરાતી પ્રથમ ભાષા તથા અન્ય વિષયો |
ધોરણ 10 સંસ્કૃત માધ્યમ ટાઇમટેબલ
ધોરણ 10 નુ બોર્ડ પરીક્ષાનુ ટાઇમ ટેબલ નીચે મુજબ છે.
તારીખ | વાર | વિષય |
27/02/2025 | ગુરુવાર | સાહિત્યમ |
01-03-2025 | શનિવાર | ગણિત |
03-03-2025 | સોમવાર | સામાજિક વિજ્ઞાન |
05-03-2025 | બુધવાર | વિજ્ઞાનમ |
07-03-2025 | ગુરુવાર | અંગ્રેજી (દ્વિતીય ભાષા) |
08-03-2025 | શનિવાર | વ્યાકરણમ |
10-03-2025 | સોમવાર | પૌરોહિત્યમ (થીયરી) કોમ્પ્યુટર (થીયરી) સ્વસ્થ્ય અને શારીરિક શિક્ષણ (થીયરી) |
GSEB SSC Time Table
Like every time this year also Gujarat Board of Secondary and Higher Secondary Education Gandhinagar has announced the time table for the board examination of class 10 and class 12 to be held this year. Along with this time to time instructions and other instructions are also included herewith. For more information stay in touch with the instructions and website published by the board.