Pages

Search This Website

Sunday, February 13, 2022

સોમનાથ નજીક ફિલ્મીઢબે સર્જાયો અકસ્માત: ફૂટબોલની જેમ કાર 20 ફૂટ હવામાં ફંગોળાઈ- જુઓ વિડીયો


સોમનાથ નજીક ફિલ્મીઢબે સર્જાયો અકસ્માત: ફૂટબોલની જેમ કાર 20 ફૂટ હવામાં ફંગોળાઈ- જુઓ વિડીયો

હેલો મિત્રો હમણાં આ ન્યૂઝ આવે છે અને આ એક્સિડન્ટ નો એક સિસિટીવી વિડીયો પણ સામને આવીયો છે તમને અહીં આ અપોસ્ટ તે વિડીયો પણ મળી જશે અને બધી માહિતી નીચે ગુજરાતી માં આપેલ છે 


also read 

જૂનાગઢના ભવનાથમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે લટાર મારવા નીકળ્યા સાવજ- જુઓ વિડીયો






ગુજરાત(Gujarat): જૂનાગઢ(Junagadh) જીલ્લાના સોમનાથ- જેતપુર હાઇવે પર એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. વેરાવળ નજીક બેકાબૂ થયેલી એક કાર ડિવાઈડર કુદાવી હવામાં ફંગોળાઈ હતી. આ ભયંકર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.




વાઈરલ થઇ રહેલ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક કાર પૂરપાટ ઝડપે આવી રહી છે. તે દરમ્યાન અચાનક કોઈ કારણસર કાર બેકાબૂ બની ગઈ હતી અને ડિવાઈડર સાથે અથડાઈને સામેના રોડ પર જઈને ચાર વખત ગોળ ફરી ગઈ હતી. ત્યાર બાદ કાર રોડની બીજી તરફ જઈને પડી હતી.






also read 

જાણો કોણ છે ‘કાચા બદામ’ ગાનાર ભુવન બદ્યાકરે? જેની માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ થઇ રહ્યા છે ચર્ચા



ગીર-સોમનાથના વેરાવળ નજીક એક બેકાબૂ કાર ડિવાઈડર કુદાવી હવામાં ફંગોળાઈ હતી. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કાર ડિવાઈડર કુદાવી રોડની બીજી સાઈડમાં ફંગોળાઈ હતી. કાર એક બાદ એક ત્રણ ગુલાટી ખાઈ ગઈ હતી.

ક્રેડિટ લિંક 

જોકે, આ અકસ્માતમાં અન્ય કોઈ વાહન સામે ટક્કર થઈ ન હતી. અન્ય કોઈ પાર્ટીને અકસ્માત ન નડ્યો હોવાથી કારચાલકે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પોલીસ ફરિયાદ ન નોંધાવાને કારણે અકસ્માતનું સ્થળ જાણી શકાયું નથી.