હેલો મિત્રો કેમ છો
દરોજ ની જેમ આજે પણ આ ખતરનાક અને અલગ ફિલ્મી ઢબે મોતને આપી મ્હાત! માંડ-માંડ ટ્રક નીચે કચડાતા બચ્યો યુવક- સમગ્ર ઘટના કેમેરામાં કેદ વિડીયો પણ જોવો અહીં નીચે આપેલ છે
ઈન્ટરનેટ(Internet)ની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે.
ALSO READ
Talati bharti 2022 notification, talati exam materials | online exam preparation

આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ(Viral video) થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.
also read
મલેશિયા(Malaysia)નો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાઇક ચાલક ટ્રક નીચે આવતા આવતા રહી ગયો અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે વ્યક્તિએ ફિલ્મી ઢબે મોતને માત આપી હતી.
ભાગ્યે જ જોવા મળશે તમને આ દ્રશ્યો! હરણની 7 ફૂટ ઊંચી છલાંગથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા- જુઓ વિડીયો
મલેશિયા(Malaysia)નો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાઇક ચાલક ટ્રક નીચે આવતા આવતા રહી ગયો અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે વ્યક્તિએ ફિલ્મી ઢબે મોતને માત આપી હતી.
આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો ઉતારનાર વ્યકિત આ સમયે પોતાની કારમાં બેસીને આખી ઘટના જોઈ રહ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ઘટના દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો.
ALSO READ
સુંદર દેખાવાની લ્હાયમાં આ છોકરીએ મોઢા પર કરાવ્યું એવું કે, થઇ ગયું બંધુ ઊંધું અને એવા હાલ થયા… -જુઓ વિડીયો
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વચ્ચેના રસ્તા પર તેજ ગતિએ જઈ રહેલો બાઈક સવાર અચાનક સ્લીપ થઈ ગયો અને ત્યાં જ પડી ગયો હતો. ત્યારે અચાનક સામેથી એક મોટી ટ્રક આવી. તે વ્યક્તિને કચડવાનો જ હતો કે તેણે ફિલ્મ અંદાજમાં મોતને પણ માત આપી અને ટ્રકની નીચે કચડાવવાથી બચી ગયો. ટ્રક ચાલકે પણ તરત જ બ્રેક લગાવી દીધી અને થંભી ગયો. બાઈક ચાલકને કે તેની ગાડીને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહોતું.
મિત્રો આ પોસ્ટ કરવામાં આવી છે તે ઇન્સ્ટાગ્રામ માંથી લેવામાં આવી છે અને તેની ક્રેડિટ લિંક પણ અહીં નીચે આપેલ છે
હાલમાં તો આ વિડીયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. લોકો આ વિડીયોને જોઇને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કહી રહ્યા છે કે, ભગવાનનો હાથ માથે હોય પછી શું થવાનું. તો કોઈ કહી રહ્યું છે કે, રામ રાખે તેને કોણ ચાખે. તો અન્ય કોઈ કહી રહ્યું છે કે, કિસ્મતના સાથે જીવ બચી ગયો.