હેલો મિત્રો આજે આ કામની માહિતી તમારા માટે લઈને આવીયો છું નીચે વિસ્તાર માં માહિતી આપેલ છે
બ્રેકિંગ ન્યુઝ બ્રેકિંગ ન્યુઝ સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે ટૂંક સમયમાં આજે આ બ્રેકિંગ ન્યુઝ આવે છે નીચે તમને તેની માહિતી આપેલ છે
ફાયદાની વાત / સોનાની ચમક પડી ફિક્કી! 5000 રૂપિયા ભાવ ઘટ્યો, 15 દિવસના આંકડાથી નક્કી કરો હાલ લેવું કે નહીં?
Gold as an investment
Of all the precious metals, gold is the most popular as an investment. Investors generally buy gold as a way of diversifying risk, especially through the use of futures contracts and derivatives. The gold market is subject to speculation and volatility as are other markets. Compared to other precious metals used for investment, gold has been the most effective safe haven across a number of countries.
Gold jewelry recycling
In recent years the recycling of second-hand jewelry has become a multibillion-dollar industry. The term "Cash for Gold" refers to offers of cash for selling old, broken, or mismatched gold jewelry to local and online gold buyers. There are many websites that offer these services.[citation needed]
However, there are many companies that have been caught taking advantage of their customers, paying a fraction of what the gold or silver is really worth, leading to distrust in many companies.
latest rate of gold and silver
Gold price update: What happened to gold and silver this week, find out how much the price is left...
As far as futures prices are concerned, gold for February delivery rose by Rs 213 to close at Rs 49,290 on Friday. It closed at Rs 49,077 on Thursday and opened at Rs 49,150 on Friday. Similarly, gold for April delivery rose by Rs 177 to close at Rs 49,330. Silver for delivery in March also rose by Rs 70 to close at Rs 63,600 per kg..
રશિયા યુક્રેન યુદ્ધના ભણકારા ને લીધે સોનામાં તોફાની તેજી જુઓ આજના ભાવ
ફેક્ટરીમાં સોનાની વસ્તુઓ કેવી રીતે બને છે તે જાણવા અહીં ક્લિક કરો
Bullion prices fall
At the Delhi Bullion Market, gold fell by Rs 102 to Rs 48,594 per 10 grams on Friday. HDFC Securities provided this information. Gold had closed at Rs 48,696 per 10 grams in the previous session. Silver also declined marginally by Rs 16 to Rs 62,734 per kg. The previous closing price was Rs 62,750 per kg. In the international market, both gold and silver were running almost unchanged at 1, 1,836 an ounce and 23 23.92 an ounce, respectively.
ALSO READ
DOWNLOAD AGE CALCULATOR App. USEFUL FOR ANY TIME FOR MOBILE
How much the price has fallen since August
On August 7, gold on MCX had reached Rs 56,254 per 10 grams. On that day, silver had also reached Rs 76,008 per kg. But since then they have declined significantly. Gold closed at 49,290 per 10 grams on Friday. Thus, it has dropped by Rs 6964 from the record level. Similarly, the price of silver has also declined by Rs 12,408. Silver closed at Rs 63,600 per kg on Friday.
In November, people shopped frantically
The average sales volume of gold and silver jewelery increased by 16 per cent in November compared to October, despite the price of gold reaching record levels. This information was given in a report. According to data gathered by startup OK Credit, the average sales per customer increased by 16 per cent in terms of funds, but the average per capita sales size of gold jewelery decreased by 70 per cent compared to the festive season last year. The report said that as gold prices remained high, the average per-customer sales size of gold jewelery declined, with people focusing on buying smaller and lighter jewelery.
Why is gold declining?
Gold prices are falling on positive news on the vaccine front to combat the Covid-19 epidemic. Experts say that with the improvement in the global economy and easing of tensions between the US and China, investors are turning to the stock market instead of gold. That is why gold prices are not likely to rise sharply in the near future. However, gold is still considered a good investment option for the long term.
મિત્રો તમને અહીં આવી માહિતી અને સારી અને આ માહિતી માંથી તમને બધી માહિતી અને તેના ભાવ પણ મળી જશે અને વધુ ને વધુ શેર કરો અને કામની માહિતી છે અને નીચે તેની એક લિંક આપેલ છે અને તે માંથી બધી તમને માહિતી મળી જશે
કોમોડિટી / હેં! 52,000 પહોંચી જશે સોનાનો ભાવ? લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવાનું વિચારતા હોય તો ઉતાવળ રાખજો
નવા વર્ષમાં એટલે કે 2022માં, સોનું રોકાણકારો માટે વળતરની દ્રષ્ટિએ ઉત્તમ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે મહામારીનો ભય, ફુગાવાની ચિંતા,રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ અને મજબૂત યુએસ ડોલરના કારણે 2022માં સોનાના ભાવ 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી ઉપર જઈ શકે છે.
જાણો શું કહે છે નિષ્ણાતો
કોમોડિટી નિષ્ણાંતનું માનવું છે કે, રશિયા-યુક્રેન વિવાદમાં ચાલી રહેલા જિયોપોલિટિકલ તણાવને કારણે સુરક્ષિત રોકાણ માટે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, કોરોના મહામારીના આફ્ટરશોકને કારણે વિશ્વના ઘણા ભાગોમાં મોંઘવારીમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોમેક્સ (Comex) પર સોનું 1,900 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી રહ્યું છે. કોમેક્સ ગોલ્ડના ભાવ વાર્ષિક ધોરણે 3.6 ટકા વધ્યા છે. અગાઉ 2020 માં, સોનાએ 2,100 ડોલર પ્રતિ ઔંસથી વધુની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી.
ચાંદીના ભાવ
ચાંદી ઔદ્યોગિક અને કિંમતી ધાતુ છે. ભારતમાં ચાંદીની માંગ દિવસેને દિવસે વધી રહી છે. સિલ્વર માર્કેટ દરરોજ પણ દર મિનિટે બદલાય છે. ઘણા પરિબળો છે જે ચાંદીના ભાવની માંગને અસર કરે છે અને પુરવઠો પણ મુખ્ય પરિબળ છે.
જ્વેલરી સેક્ટરમાં મોટાભાગે ચાંદીની માંગ પણ રોકાણકારો ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. તેથી દરરોજ મોટાભાગના રોકાણકારોને આજે ચાંદીના ભાવ જાણવામાં રસ હોય છે. આ સલામત રોકાણનો વિચાર છે કારણ કે અન્ય રોકાણ સ્ત્રોતની તુલનામાં તેનું જોખમ ઓછું છે.
also read શું તમે પણ ડાયાબીટીસથી પરેશાન છો? તો આજથી જ ટાળો આ વસ્તુઓનું સેવન નહીતો…
હવે ઘણી બધી વેબસાઇટ્સ, એપ્લિકેશન અથવા અન્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ છે જ્યાં તમે ભારતમાં ચાંદીની કિંમત ઓનલાઈન ચકાસી શકો છો. સમસ્યા એ છે કે લોકો આ સિલ્વર પ્રાઇસ અપડેટર્સ વેબસાઇટ્સ વિશે જાણતા નથી.
Silver Price Today
We Gave Direct Trusted Silver Price Updating Platform Whare You Get Every Seconds Silver Rate updates For Free. So Let's Check Out Silver Price Today From gujarati24.com official website Provided
જો તમે દૈનિક ચાંદીના ભાવ જાણવામાં રસ ધરાવતા હોવ તો આ પેજની લિંકને સાચવો અથવા બુકમાર્ક તરીકે સાચવો. તે તમને ભારતમાં ચાંદીની નવીનતમ કિંમત શોધવામાં મદદ કરશે. તમારા બધા રોકાણકારો મિત્રો સાથે આ પેજ જરૂર શેર કરો.
તમને અહીં વધુ ને વધુ શેર કરો અને કામની દરોજ વાયરલ વિડીયો અને બ્રેકીંગ ન્યૂઝ પણ અહીંથી મળી જશે
If You Are Interested To Know Daily Silver Price Then Must Save This Page Link Or Save As Bookmark. It Will Help You To Find Updated Latest Silver Price In India. Must Share This Page With All Your Investors friends.