Pages

Search This Website

Sunday, February 20, 2022

A complete understanding of diabetes and its treatment

ડાયાબીટીસનાં દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે પનીરના ફૂલ- આ રીતે કરો સેવન

હેલો મિત્રો આજે તમારા માટે કામની અને હેલ્થ ની માહિતી લઈને આવીયો છું તમને ડાયાબીટીસનાં દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે પનીરના ફૂલ- આ રીતે કરો સેવન નીચે તેની માહિતી આપેલ છે અને ગુજરાતી માં બધી માહિતી આપેલ છે 

A complete understanding of diabetes and its treatment


મિત્રો આ વેબસાઈટ માં તમને હેલ્થ ની માહિતી દરોજ નવી નવી અને કામની મળી જશે અને ફાયદા કારક માહિતી છે તમને કોઈ  નુકસાન નહીં થાય વધુ માહિતી જોવો .

ડાયાબિટીસ (Diabetes) એ આજના સમયનો સામાન્ય રોગ છે પરંતુ તેને સ્વસ્થ (Healthy) જીવનશૈલી, આહાર અને ઘણી આયુર્વેદિક વનસ્પતિઓ (Ayurvedic herbs) દ્વારા નિયંત્રિત કરી શકાય છે. 






આવી સ્થિતિમાં આજે અમે તમને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પનીરના ફૂલના ઉપયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ડાયાબિટીસના દર્દીઓ માટે આ કોઈ રામબાણ ઈલાજથી ઓછું નથી. તેના રોજિંદા નિયમિત સેવનથી તમારા બ્લડ શુગર લેવલને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે, તો ચાલો જાણીએ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પનીરના ફૂલના ઉપયોગ વિશે-









પનીરનું ફૂલ ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રિત કરે છે?
પનીરનું ફૂલ એક આયુર્વેદિક વનસ્પતિ છે જે સ્વાદુપિંડના બીટા કોષોને સુધારે છે. આનાથી ઇન્સ્યુલિનનો વધુ સારો ઉપયોગ થાય છે. જો તમે દરરોજ પનીરના ફૂલનું સેવન કરો છો, તો તે હાઈ બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમારા શરીરમાં બીટા કોષો ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. પરંતુ જો તમે ડાયાબિટીસના શિકાર બનો છો, તો આ બીટા કોષોને નુકસાન થાય છે અને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે. જ્યારે તમે પનીરના ફૂલનું સેવન કરો છો, ત્યારે સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો યોગ્ય ઉપયોગ કરે છે.

ALSO READ વજન ઘટાડવા માટે આજથી જ શરુ કરો આ કસરત- ફટાફટ ઘટી જશે ચરબી


– પનીરના ફૂલોનો ઉપયોગ કરવા માટે, તમારે ઓછામાં ઓછા 6-7 પનીરના ફૂલો લેવા જોઈએ.
– પછી તમે તેને લગભગ 2 કલાક પાણીમાં પલાળી રાખો.
– આ પછી તમે આ ફૂલોને પાણીની સાથે ઉકાળો, તેનાથી તેના તમામ ગુણ પાણીમાં જશે.
– પછી આ પાણીને ગાળીને ખાલી પેટે તેનું સેવન કરો.
– જો તમે ઈચ્છો તો પનીરના ફૂલનો પાવડર પણ વાપરી શકો છો.


IMPORTANT LINK::


DIABETES INFO PDF


READ IN GUJARATI ABOUT DIABETES

મિત્રો આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે

ક્રેડિટ લિંક 

મિત્રો તમને અહીં આ વેબસહિત માં દરોજ નવી માહિતી અને હેલ્થ ટિપ્સ અહીં વેબસાઈટ માંથી તમને મળી જશે અને દરોજ નવું નવું જાણો અને શીખવા પણ ખુબજ મળી જશે તમને કોઈ  માહિતી કે કોઈ પોસ્ટ તેની જરૂર હોય તમને મળતી ના હોય તો કમેન્ટ કરો અને તે અપડેટ કરી આપશું .