વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે.
also read
Junagadh District Sahakari Bank LTD Recruitment 2022
જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.
ALSO READ
જો તમે વેકેશનમાં કઈક જગ્યા પર ફરવા માટે ગયા હો અને ટોયલેટનો ઉપયોગ કર્યો હોય. તો તે સમયે તમને ક્યારેક નાનું જીવડું જોઈ જાવ તો પણ ડરી જઈએ છીએ. ત્યારે આવી જ એક ઘટના એક વ્યક્તિ સાથે બની હતી, જ્યારે તે હોટલના રૂમમાં ટોયલેટનો ઉપયોગ કરવા ગયો હતો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે ટોયલેટ પર આખો વીડિયો બનાવી લીધો.
થાઈલેન્ડની એક હોટલમાં એક પ્રવાસીને મોટી ગરોળી જોવા મળી:
એક બ્રિટિશ પ્રવાસી અને તેની ગર્લફ્રેન્ડ જ્યારે થાઈલેન્ડમાં વેકેશન પર હતા ત્યારે આવો જ અનુભવ થયો જ્યારે એક વિશાળ ગરોળી ટોયલેટમાંથી બહાર આવતી જોવા મળી. એક અહેવાલ મુજબ પથુમ થાનીમાં રજા પર ગયેલા વ્યક્તિએ કહ્યું કે, તે જ્યારે ટોયલેટ ગયો ત્યારે તેને એક મોટી ગરોળી જોય અને તે થોડા સમય માટે ડરી ગયો અને તેનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો.
ટોયલેટ સીટની અંદર ગરોળી જોઈને ગર્લફ્રેન્ડ ચોંકી ગઈ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ટોઈલેટ પોટની અંદરથી એક મોટી ગરોળી બહાર આવતી જોઈ શકાય છે અને તેની મોટી જીભ પણ જોઈ શકાય છે. આ પ્રાણી ધીમે ધીમે બહાર આવ્યું અને પછી બહાર ડોકિયું કરે છે. આ વિડીયોમાં તમેં જોઈ શકો છો કે, આ ગરોળી આમ તેમ જોઈ રહી છે.
ALSO READ
PM Kisan Samman Nidhi Yojana, PM Kisan List 2022

તમને અહીં આ ન્યૂઝ ની ક્રેડિટ લિંક અહીં તમને નીચે મળી જશે