વાયરલ વીડિયો / પુષ્પા ફિલ્મના ગીત પર દુલ્હને જોરદાર ડાન્સ કર્યો, 'ઉ અંટવા' સોન્ગ પર એવા ઠુમકા લગાવ્યા કે વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમા દુલ્હને પુષ્પા ફિલ્મના ગીત ઉ અંટવા પર જોરદાર ડાન્સ કર્યો છે. જેમા લોકોને પણ આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે.
પુષ્પાના ગીત પર દુલ્હને લગાવ્યા ઠુમકા
વરરજા અને દુલ્હન બંને ગીતમાં નાચ્યા
દુલ્હનના ઠુમકા જોઈ વરરાજા તેને ખેચીને અંદર લઈ ગયો
અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મને થિયેટરોમાં તેમજ ઓટિટિ પ્લેટફોર્મ પર મોટા પાયે સફળતા મળી છે. આ ફિલ્મમાં દરેકની એક્ટિંગથી લઈને ડાયલોગ ડિલીવરી જોરદાર છે. લોકો આ ફિલ્મના ગીતો પર હજું પર ઝુંમી રહ્યા છે. ખાસ કરીને આ ફિલ્મના ગીતોની રિલ્સ સોશિયલ મીડિયા પર ઘણા લોકો બનાવી રહ્યા છે.
also readખૂંખાર સિંહના ઘરમાં ઘુસ્યો યુવક, પછી જે થયું… હિંમતવાળા જ જોવે આ વિડીયો!
આસપાસ ઉભેલા લોકો પણ નાચ્યા
વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા દુલ્હનની સાથે સાથે તેમની આસપાસ ઉભેલા લોકો પણ આ ગીત પર ઠુમકા લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રના નવ દંપત્તિનો આ વીડિયો છે. જે વીડિયોમાં દુલ્હા દુલ્હન બંને પુષ્પા ફિલ્મના ગીત પર ઠુમકાઓ લગાવી રહ્યા છે.
also readએકસાથે ત્રણ-ત્રણ ગેંડા સાથે આ યુવતીએ કર્યું એવું કે, વાયુવેગે VIRAL થઇ ગયો વિડીયો- તમે જોયો કે નહિ…
મિત્રો આ ન્યૂઝ ક્રેડિટ લિંક નીચે આપેલ છે
ક્રેડિટ લિંક
દુલ્હનને નાચતી જોઈ વરરજા પકડીને અંદર લઈ ગયો
ઉલ્લેખનીય છે કં બંને જણા ડાન્સ કરતી વખતે ઘણા આનંદમાં નજર આવી રહ્યા છે. જોકે દુલ્હન જે રીતે જાન્સ કરી રહી હતી તે જોઈને વરરાજાને શરમ આવી જાય છે અને તે દુલ્હનને પકડીને અંદર લઈને જતો રહે છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ખુબવ વાયરલ થઈ રહ્યો છે. જેમા લોકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે.