Pages

Search This Website

Friday, February 18, 2022

તમને ખબર છે? / જેલમાં કેદીઓને બ્લેક એન્ડ વ્હાઈટ યુનિફોર્મ જ કેમ પહેરાવવામાં આવે છે?


હેલો મિત્રો કેમ છો દરોજ ન્યૂઝ અને બ્રેકીંગ ન્યૂઝ અને વાયરલ કોમેડી વિડીયો થી તમે કંટાળીયા હશો તે માટે આજે આ માહિતી જાણવાની માહિતી તમને આ અલગ અને તમને ખબર પણ નહીં હોય તેવી આ જાણવાની માહિતી છે વધુ માહિતી માટે નીચે જોવો .




મોટાભાગે આપણે એવી વસ્તુઓથી ખૂબ જ અજાણ હોઈએ છીએ જે ખૂબ જ કોમન અથવા તો આપણી આસપાસ બનતી હોય છે.


જેલમાં કાળા અને સફેદ લાઈનો વાળા યુનિફોર્મ કેમ હોય છે?
યુનિફોર્મ પાછળ જોડાયેલો છે એક ઈતિહાસ
જાણો તેના વિશે

તમે ઘણી એવી ફિલ્મો જોઈ હશે જેમાં જેલનો સીન હોય. જેલમાં રહેતા લોકો માટે કાળો અને સફેદ લાઈનો વાળો યુનિફોર્મ આપવામાં આવે છે. બધા ડ્રેસ એક જેવા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આખરે જેલમાં કેદીઓને એક જેવા યુનિફોર્મ જ કેમ આપવામાં આવે છે?



  

જેલમાં કેદીઓને યુનિફોર્મ આપવાની કહાની ઈતિહાસ સાથે જોડાયેલી છે. જણાવવામાં આવ્યું છે કે 18મી સદીમાં અમેરિકામાં ઓબર્ન પ્રિજન સ્ટિટમ આવ્યું. માનવામાં આવે છે કે અહીંથી આધુનીક જેલની શરૂઆત થઈ. અહીં ગ્રે-બ્લેક કલરનો પોષાક પણ આપવામાં આવ્યો.


આ છે કેદીઓના યુનિફોર્મ પહેરવા પાછળનું કારણ





 
The biggest reason, according to media reports, is that since the dress is fixed, if a prisoner escapes, people can identify him and tell the police. They were also given dresses to instill a sense of discipline in them. It is also said that the gray-black strips were presented as a symbol of shame. But when it came to prisoners' human rights, the symbol of shame was removed. Black-and-white dresses came into vogue around 19th century.

ન્યૂઝ રિપોર્ટ વાંચો ગુજરાતી માં : Click here


Apart from India, there are different dresses in other countries
It is not that all over the world prisoners are given white and black uniforms like in India. Different types of dresses are also offered in different countries. Speaking of India, it is being said that in the time of the British, the human rights of prisoners were considered.

આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 


From there the dress came into vogue. But not every prisoner is given a dress. According to media reports, inmates who receive sentences are given dresses. He is also being held in custody. She stays in normal clothes.