Pages

Search This Website

Sunday, February 27, 2022

Hurry up / Children will get Rs 10 lakh under this government scheme, apply immediately before this date otherwise ....

હેલો મિત્રો કેમ છો આજે  તમારા માટે એક સરકારી યોજનાની માહિતીલઈને આવીયો છું અને નીચે તેની માહિતી વિસ્તારમાં આપેલ છે  વધુ માહિતી માટે અહીં નીચે જોવો અને આ સરકારી યોજના અંતર્ગત બાળકોને મળશે રૂપિયા 10 લાખ, ફટાફટ આ તારીખ પહેલાં અરજી કરી લો નહીંતર....


Hurry up / Children will get Rs 10 lakh under this government scheme, apply immediately before this date otherwise ....


also read 

▪️  આ મેડ ઇન ઈંડિયા 🇮🇳 એપ્લિકેશનનો ફ્રિ માં ઉપયોગ કરી શકો છો, નીચે આપેલ લિંક દ્વારા..


As we all have seen, many people have lost their families in the Corona epidemic. 

આપણે સૌ કોઇએ જોયું હશે કે, કોરોના મહામારીમાં અનેક લોકો પોતાના પરિવારજનો ખોઇ ચૂક્યાં છે. કેટલાંય બાળકો પોતાના માતા-પિતાને ગુમાવતા અનાથ થઇ ગયા છે એવામાં કેન્દ્ર સરકાર આવાં બાળકો માટે 'પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ' નામની અનોખી યોજના લાવી છે.

The central government has come up with a unique scheme called 'PM Care for Children Scheme' for many children who have lost their parents and become orphans.




Children will be given Rs 2,000 per month


2,160 per month for childcare.

આ યોજનામાં બાળકોને 23 વર્ષ થતા એકસાથે રૂપિયા 10 લાખની રકમ ઉપલબ્ધ થશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન માટે મહિલા અને બાલ વિકાસ મંત્રાલય દ્વારા અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2022 નક્કી કરવામાં આવી છે.


Benefits will be available under a scheme called 'PM Care for Children Scheme'

The scheme will provide a lump sum of Rs 10 lakh to children aged 23 years. 


ALSO READ 

Top 5 Money Earning Apps


The last date for registration in this scheme has been fixed by the Ministry of Women and Child Development on 28 February 2022.

That's all the money you get for maintenance

According to media reports, all orders related to the scheme have been issued by the Central Government to the Chief Secretaries of all the States and Union Territories, Departments of Women and Child Development, Social Justice and Empowerment. 

સારસંભાળ માટે મળે છે આટલાં રૂપિયા

મીડિયા રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખ સચિવો, મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગોને આ સ્કીમ સાથે જોડાયેલ તમામ આદેશ રજૂ કરી દેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ એવાં બાળકો કે જેમની કોઈ પણ સંસ્થા વિના કાળજી લેવામાં આવી રહી છે. તેઓને દર મહિને રૂપિયા 2,000 આપવામાં આવશે. એ સિવાય ચાઇલ્ડ કેર ઇન્સ્ટીટ્યુશનમાં રહેનારા તમામ બાળકોની દેખરેખ માટે પણ દર  મહિને રૂપિયા 2,160 આપવામાં આવશે.

Under this scheme children who are being taken care of without any institution. 


They will be given Rs 2,000 per month. 


Apart from this, Rs 2,160 per month will also be given for the care of all the children living in the child care institution.


નીચે ગુજરાતીમાં વાંચવા માટે લેખ પણ આપે છે તેના પરથી તમને મળી જશે

The government also bears the cost of books and dresses

In fact, under the PM Care for Children scheme, all orphans under the age of 10 are admitted to the nearest Kendriya Vidyalaya. 


At the same time, even if the children get admission in the school, their fees are paid by the PM Care Fund of the Central Government. 


ALSO READ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી, પરંતુ આ મુશ્કેલીઓ હોય તો ન કરતા સેવન


The government even bears the cost of children's books and school uniforms. 

Under this scheme, admission of children above 11 years of age is also done in the school or later in Navodaya Vidyalaya. 


Along with this all the orphans also get health insurance up to Rs 5 lakh under Ayushman Bharat Yojana.