Pages

Search This Website

Wednesday, February 23, 2022

જુઓ કેવી રીતે સુરતમાં ધોળે દિવસે ઈસમો મોપેડ લઈને થયા ફરાર- ચોરીનો LIVE વિડીયો





જુઓ કેવી રીતે સુરતમાં ધોળે દિવસે ઈસમો મોપેડ લઈને થયા ફરાર- ચોરીનો LIVE વિડીયો




સુરત(Surat): શહેરમાં અવાર નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. તે જોતા તો એવું લાગી રહ્યું છે કે, ચોરને કોઈ પણ જાતનો ડર રહ્યો નથી. રાત્રી દરમિયાન તો ચોરીનું સમજ્યા પણ આ ચોર હવે તો ધોળા દિવસે અને દિનદહાડે ચોરી કરી રહ્યા છે. આવો જ એક ચોરીનો બનાવ યોગીચોક(Yogichowk)ના સાવલિયા સર્કલ(Savalia Circle) નજીક સુંદરમ રેસિડેન્સી(Sundaram Residency)માં સામે આવ્યો છે.



also read 

દારૂના નશામાં નબીરાએ કરિયાણાની દુકાનમાં ઘુસાડી બેકાબુ કાર – જુઓ અકસ્માતનો LIVE વિડીયો



ચોર દ્વારા સુંદરમ રેસિડેન્સીમાં પાર્કિંગ માં પાર્ક કરેલી મોપેડની ચોરી કરી ચોર ઈસમ ફરાર થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર, ચોર અડધી કલાક સોસાયટીમાં ફરતો રહ્યો અને આખરે એક્ટિવા બાઇકનો લોક તોડીને મોપેડ લઈને ફરાર થઇ ગયો હતો.


Also read 

PM Kisan Samman Nidhi Yojana, PM Kisan List 2022






ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, ચોર અડધો કલાક સુધી ચાંપતી નજર રાખે છે અને ત્યારબાદ સફળતાપુર્વક મોપેડની ચોરી કરીને ત્યાંથી ફરાર થઇ જાય છે.



હાલમાં તો આ ચોરીની ઘટના અંગે સરથાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. પોલીસ દ્વારા પણ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવે છે.



મિત્રો તમને અહીં આ ન્યૂઝ  સાથે બીજી કામની અને ન્યૂઝ અને બ્રેકીંગ ન્યૂઝ અહીં તમને વેબસાઈટ માંથી મળી જશે અને તેની માહિતી સાથે એવો વિડીયો પણ મળી જશે અને વધુ ને વધુ શેર પણ કરતા રહો આવી માહિતી મળવા માટે અહીં નીચે ટેલિગ્રામ ની લિંક પણ આપેલ છે અમારા ચેનલ માં જોડાવો