Pages

Search This Website

Wednesday, December 15, 2021

એક રૂપિયા નું પ્લાન બદલાઈ ગયું છે જોવો ?? (જિયોની છટકબાજી)



જિયોની છટકબાજી:24 કલાકની અંદર કંપનીએ 1 રૂપિયાના પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી દીધી, ગ્રાહકોને હવે 90MB ડેટાનું નુકસાન થશે







1 રૂપિયાનો ડેટા પ્લાન My Jio એપ પર જ લિસ્ટેડ છે


Reliance Jio has revised its cheapest Rs 1 plan in just 24 hours. 1 day ago at Rs 1 the company was offering 100MB data for 30 days whereas in the revised plan the company is offering 10MB data for 1 day at the same price. This means that the revised plan has 29 days validity and 90MB less data than the old plan.

This Rs 1 plan is available in My Jio app. This pack is not listed on the company's website. This pack is listed in Other Plans in the app.

જૂનાં અને નવાં સ્ક્રીનશૉટમાં તફાવત સમજો

જૂનો પ્લાન
જૂનો પ્લાન

રિવાઈઝ્ડ પ્લાનની કિંમત તો 1 રૂપિયા જ રહી છે પરંતુ વેલિડિટી 1 દિવસની અને ડેટા 10MBનો થઈ ગયો છે. અર્થાત જૂનાં પ્લાન કરતાં આ પ્લાનમાં ગ્રાહકને વેલિડિટીનું 90%નું નુકસાન છે. હવે યુઝરે 100MB ડેટા માટે આવા 10 રિચાર્જ કરવા પડશે. તેમ છતાં વેલિડિટી માત્ર 10 દિવસની રહેશે.

રિવાઈઝ્ડ પ્લાન
રિવાઈઝ્ડ પ્લાન

આ 1 રૂપિયાનો પ્લાન My Jio એપમાં અવેલેબેલ છે. કંપનીની વેબસાઈટ પર આ પેક લિસ્ટેડ નથી. એપમાં Other Plansમાં આ પેક લિસ્ટેડ છે.

હેલો મિત્રો કેમ છો અને આજે તમારા માટે જીઓ ના નવા પ્લાન ની માહિતી આજે  તમારા માટે લાવિયો છું અને નીચે તેની માહિતી આપેલ છે અને ગુજરાતી માં તને આ વેબસાઈટ માંથી માહિતી મળી જશે અને જીઓ ની નવા અને બીજી કમ્પની ની માહિતી અને તેના પ્લાન મળી જશે 






રિલાયન્સ જિયોએ તેનો સૌથી સસ્તો 1 રૂપિયાનો પ્લાન 24 કલાકમાં જ રિવાઈઝ્ડ કર્યો છે. 1 દિવસ પહેલાં 1 રૂપિયામાં કંપની 100MB ડેટા 30 દિવસ માટે ઓફર કરતી હતી જ્યારે રિવાઈઝ્ડ પ્લાનમાં આ જ કિંમતે કંપની 10MB ડેટા 1 દિવસ માટે આપી રહી છે. અર્થાત રિવાઈઝ્ડ પ્લાનમાં જૂના પ્લાન કરતાં 29 દિવસની વેલિડિટી અને 90MBનો ડેટા ઓછો થઈ ગયો છે.


જિયોએ 1 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં તમને 30 દિવસની વેલિડિટી સાથે 100MB ડેટા મળશે. આ પ્લાન જિયોની મોબાઈલ એપ પર દેખાઈ રહ્યો છે. આ પ્લાન વેલ્યુ સેક્શનમાં ‘Other Plans’માં લિસ્ટેડ છે.




10 રૂપિયામાં મળશે 1GB ડેટા આ પ્લાનમાં તમને માત્ર 10 રૂપિયામાં 30 દિવસ માટે 1GB ડેટા મળશે. કંપનીના 15 દિવસવાળા 1GB 4G ડેટા વાઉચરથી પણ સસ્તો પ્લાન છે. કારણકે આમાં 5 રૂપિયાની બચત થશે.

જીઓ નવું આજે આ નવું પ્લાન છે અને તમે વાયદા માં છો અને નીચે વિસ્તાર માં માહિતી આપેલ છે 

હાલમાં જ 119 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો


થોડા દિવસ પહેલાં જિયોએ તેના સૌથી બેઝિક ડેઇલી ડેટા પ્રીપેડ પ્લાનમાં કો-રિવાઇઝ કર્યું છે, તેની કિંમત 119 રૂપિયા છે. આ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ કોલિંગ સાથે રોજ 1.5GB ડેટા મળશે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. પ્લાન સાથે જિયો એપ્સની ફ્રી એક્સેસ મળશે. આ ઉપરાંત 300 SMS પણ ઓફર થશે.




129 રૂપિયાવાળો પ્લાન 155 રૂપિયા,
 399વાળો પ્લાન 479 રૂપિયા, 
1299વાળો પ્લાન 1599 રૂપિયા 
 2399વાળો પ્લાન હવે 2879 રૂપિયામાં 


 ડેટા ટોપ-અપની કિંમત પણ વધી ગઈ છે. 

હવે 6GB ડેટા માટે 51ને બદલે 61, 12GB ડેટા માટે 101ને બદલે 121 રૂપિયા અને 50GB માટે 251 રૂપિયાને બદલે 301 રૂપિયા ખર્ચ કરવા પડશે.

ન્યૂઝ રિપોર્ટ વાંચો : Click here


જિયોએ પ્લાન મોંઘા કર્યા

એરટેલ અને Vi પછી જિયોએ પણ 1 ડિસેમ્બરથી રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. આ પ્લાનમાં 21% વધારો કર્યો છે. જિયોમાં 75 રૂપિયાના પ્લાન માટે 91 રૂપિયા ચૂકવવા પડશે.

મિત્રો આજે તમને કોઈ માહિતી ના મળે નહીં કોઈ માહિતી અહીં ના આપેલ હોય કે કોઈ માહિતી રાઈ ગઈ હોય તો અહીં તમે  કમેન્ટ કરી સખો છો અને ઉપર એક લિંક પણ આપેલ છે તેમાંથી તમને બધી માહિતી મળી જશે અને આ લિંક આ પોસ્ટ ની ક્રેડિટ લિંક પણ છે