Pages

Search This Website

Tuesday, December 14, 2021

21 વર્ષ પછી ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’નો તાજ, પંજાબની હરનાઝ સંધુએ કહ્યું હતું, ‘ભારતને જિતાડવા જીવ રેડી દઈશ’

 




ગૌરવ: 21 વર્ષ પછી ભારતની દીકરીના માથે ‘મિસ યુનિવર્સ’નો તાજ, પંજાબની હરનાઝ સંધુએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ભારતને જિતાડવા મારો જીવ રેડી દઈશ’ 


જુઓ મિસ યુનિવર્સ ના ફોટો અને વીડિયો




અહીંથી વાંચો મિસ યુનિવર્સ અંગે નો રિપોર્ટ

મિસવર્ડ નો વિડીયો અહીંથી જુઓ


દૂબળી છોકરીની લોકો મસ્કરી કરતા હતા
17 વર્ષની ઉંમર સુધી હરનાઝ ઘણી ઈન્ટ્રોવર્ટ હતી. સ્કૂલમાં દૂબળા શરીરને લીધે લોકો તેની મજાક-મસ્તી કરતા હતા. આ જ કારણે હું થોડા સમય માટે ડિપ્રેશનનો ભોગ બની હતી, પરંતુ ફેમિલીએ તેને હંમેશાં સપોર્ટ કર્યો. હરનાઝ ફૂડી છે, પણ સાથે ફિટનેસનું પણ ધ્યાન રાખે છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન હરનાઝે કહ્યું હતું, મને જે ભાવે છે એ બધું ખાવ છું. તેમ છતાં હું વર્કઆઉટ ભૂલતી નથી. હરનાઝ માને છે કે તમને મન થાય એ ખાઈ લેવાનું, પણ વર્કઆઉટ નહીં ભૂલવાનું.

આટલા અવૉર્ડ જીતી

  • વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ
  • વર્ષ 2018માં મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર
  • વર્ષ 2019માં ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ
  • વર્ષ 2021માં મિસ યુનિવર્સ ઇન્ડિયા

‘ભારતને જિતાડવા જીવ રેડી દઈશ’
હરનાઝે કહ્યું હતું, હું મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતને જિતાડવા માટે મારો જીવ રેડી દઈશ. આનાથી ભારત અને ઇઝરાયેલના સંબંધો મજબૂત થશે. શહનાઝને માત્ર પોતાના પરિવાર કે પંજાબનું નહીં, પણ આખા દેશનું ગર્વ બનવું છે. હરનાઝે આ વાત સાબિત કરી બતાવી.