Pages

Search This Website

Tuesday, December 14, 2021

LRDની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 10 એપ્રિલે 100 માર્ક્સની લેખિત પરીક્ષા





જાહેરાત / BIG BREAKING: LRDની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 10 એપ્રિલે 100 માર્ક્સની લેખિત પરીક્ષા



લોક રક્ષક દળ(LRD)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 2.94 લાખ ઉમેદવારો ઉતિર્ણ થયા છે.

LRDની શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર
2.94 લાખ ઉમેદવારો ઉતિર્ણ થયા
LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં હાલ PSI અને LRDની ભરતી ચાલી રહી છે. જેની શારીરિક કસોટી 29મી જાન્યુઆરી 2022એ જ પૂર્ણ થઈ છે. ત્યારે હવે આ શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. જેમાં 2.94 લાખ ઉમેદવારો ઉતિર્ણ થયા છે. આ પરીક્ષા માટે 8.86 ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે 6.56 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.


 

તો હવે આ શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ માટેની તારીખની જાહેરાત કરાઈ ચૂકી છે. LRDની દોડની પરીક્ષામાં પાસ ઉમેદવારોની લેખિત પરીક્ષા 10 એપ્રિલ 2022ના રોજ યોજાશે. લેખિત પરીક્ષા 100 માર્ક્સમાં લેવામાં આવશે. 25 ગુણ શારિરીક કસોટીના હશે.









Gujarat Police Important Notice: Click Here
 
For more details: Click Here


After a long time in the state, recruitment for more than 10 thousand posts of Lokarakshak Dal has come out.


મિત્રો આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 

ક્રેડિટ લિંક 


also read શેર બજારમા કોઇ પણ એજન્ટ વગર તમારા મોબાઇલમા રોકાણ કરવા માટેની બેસ્ટ એપ



ધોરણ 12 પાસ જોબ 


  The physical test for this will start from December 3 while the written test may start in the month of March.


🎓 વડોદરા મહાનગરપાલીકામા નવી ભરતી




આ નોકરી માટે 9.46 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ભરતીની તૈયારી કરી રહ્યા છે, જેમાંથી માત્ર 10 હજારને જ નોકરી મળી શકશે. 




જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓની અરજીઓ ઉમેદવારો છે.




10 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી

It may be mentioned that the Gujarat Police Department is in the process of direct recruitment of 10,459 posts of armed and non-armed constables of Lokarakshak cadre-Lokarakshak and SRPF constables. A total of 9.46 lakh applications were confirmed for recruitment in the Lokrakshak Dal.