હેલો મિત્રો કેમ છો આજે તમારા માટે બેંકની ન્યુઝ લાવ્યા છીએ અને તમને બધી માહિતી વિસ્તારમાં મળી જશે કયા દિવસે આ કારણસર બેન્ક બંધ રહેશે તેની પણ માહિતી નીચે આપેલ છે તારીખે તમને આ વિષય માટે કોઈપણ માહિતી ન મળે તો નીચે એક લિંક પણ આપેલ છે તે માટે તમને વિસ્તારમાં અને સંપૂર્ણ રીતે માહિતી મળી જશે
મિત્રો કાલથી બેન્ક માં રાજા થાય છે તે માટે જે ક્યાં પણ કામ છે બતે આજે જ પતાવી લો પહેલી તારીખ સુધી જે બેંક માં રજા રહેશે અને આ જ તાજા ન્યુઝ છે હમણાં ન્યૂઝ આવે છે તમે એક લીંક પણ આપી છે તેમાંથી તમને બીજી પણ માહિતી મળી જશે
16 અને 17 ડિસેમ્બરે હડતાળ
દેશના સરકારી બેંકના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઊતરશે, જેને કારણે આ બંને દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી છે. સરકારના પ્રાઈવેટાઈઝેશનને લઈને ચાલી રહેલી તૈયારીઓનો વિરોધ કરવા માટે UFBUએ હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોનાં 9 યુનિયન આવે છે.
તારીખ | બંધ રહેવાનું કારણ | ક્યાં બંધ રહેશે |
16 ડિસેમ્બર | બેંક હડતાળ | બધી જગ્યાએ |
17 ડિસેમ્બર | બેંક હડતાળ | બધી જગ્યાએ |
18 ડિસેમ્બર | યુ સો સો થામની ડેથ એનિવર્સરી | શિલોંગ |
19 ડિસેમ્બર | રવિવાર | બધી જગ્યાએ |
24 ડિસેમ્બર | ક્રિસમસ | આઇઝોલ |
25 ડિસેમ્બર | ક્રિસમસ અને ચોથો શનિવાર | બધી જગ્યાએ |
26 ડિસેમ્બર | રવિવાર | આઈઝોલ |
27 ડિસેમ્બર | ક્રિસમસ સેલિબ્રેશન | આઈઝોલ |
30 ડિસેમ્બર | યુ કિઆંગ નોંગબાહ | શિલોંગ |
31 ડિસેમ્બર | ન્યૂ યર ઇવનિંગ | આઈઝોલ |
RBIએ જાહેર કરે છે રજાઓનું લિસ્ટ
હેલો મિત્રો અગત્ય ની વેબસાઈટ નીચે આપેલ છે તેમાંથી તમને બધી સત્તાવાર માહિતી અને કયા રાજ્યમાં ક્યારેય ખુલશે અને ક્યાં ક્યાં સુધી બંધ રહેશે તેવી સંપૂર્ણ માહિતી નીચે એક વેબસાઈટની લીંક આપેલ છે તે માટે તમે બધી માહિતી સંપૂર્ણ રીતે વિસ્તારમાં મળી જશે
વેબસાઇટ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પર જવું
ક્રેડિટ લિંક : ક્લિક હેર
ડિસેમ્બર મહિનામાં આજનો દિવસ છોડીને હવે 16 દિવસ બાકી છે. આ 16 દિવસમાંથી 10 દિવસ બેંક બંધ રહેવાની છે. જોકે આ બેંક હોલિડે વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોય છે.