કચ્છ કોરોના LIVE :

ભુજમાં સૌથી વધુ 112 કેસ સામે આવ્યા
જિલ્લામાં 343 દર્દીઓ સ્વસ્થ થયા
હેલો મિત્રો કેમ છો કચ્છ માં કોરોના યથાવત છે અને કેસ ગટવાનું નામ નથી લેતા અને કચ્છ માં અમુક જગિયા એ તાવ શરદી ઉડર્સ તેવી બીમારી ખુબજ તેજી થી ફેલાય છે અને મારી વાત માનો તો કામ હોય ત્યારે ઘર થી બહાર નીખડવો અને વધારે જરૂરી કામ હોય તો જવું
ALSO READસાંકડા પહાડી રસ્તા પરથી કારચાલક લઇ રહ્યો છે મોતનો વળાંક- વિડીયો જોઇને બે ઘડી શ્વાસ અટકી જશે
મિત્રો કચ્છ માં તો કોરોના ના કેસ વધે છે અને તેની સાથે મોત નો દર પણ વધારો આસ્તે આસ્તે જોવા મળે છે
કચ્છ જિલ્લામાં કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 312 કેસ નોંધાયા હતા. જેને લઈ હાહાકાર મચ્યો છે. જોકે, નવા કેસની સામે 343 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે.
also read 📱કોરોના વેક્સીન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરશો? તેની સ્ટેપ બાઈ સ્ટેપ માહિતી..⤵️
જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 312 કેસ નોંધાયા છે. જે સાથે એક્ટિવ કેસની સંખ્યા 1684 થઈ છે. નવા કેસમાં અબડાસા 8, અંજાર 43, ભચાઉ 3 ભુજ 112 ગાંધીધામ 98 લખપત 0 માંડવી 11 મુન્દ્રા 16 નખત્રાણા 9 અને રાપર તાલુકામાં 12 કેસ નોંધાયા છે.
મિત્રો આ પોસ્ટ ની ક્રેડિટ લિંક નીચે આપેલ છે
આ વેબસાઈટ માંથી કચ્છ માં કોરોના નો કેટલો વધારો થયો અને તેવી ન્યૂઝ અને બ્રેકીંગ ન્યૂઝ તમને અહીં વેબસાઈટ માંથી મળી જશે અને દરોજ ની નવી નવી અપડેટ હશે