હઓ મિત્રો કેમ છો આજે આ ન્યૂઝ તમને ક્યારેક જોવા મળશે
વાયરલ(Viral): ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે.
આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે જરૂર ચોંકી ઉઠશો.
મળતી માહિતી અનુસાર આ વિડીયો ગીર જંગલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. જંગલ વિસ્તારમાં ઊંચી છલાંગ લગાવી રહેલ એક હરણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. જંગલ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળતું આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા પછી સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ રહ્યું છે.
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં એક હરણ રસ્તાની એક બાજુથી આવી રહ્યું છે અને પ્રવાસીઓને જોતા જ ઊંચી છલાંગ લગાવી રસ્તો પસાર કરતું કેમેરામાં કેદ થઇ જવા પામ્યું છે. હરણની આ છલાંગ અંદાજે 7 ફૂટ ઊંચી હોય તેવું તેને જોતા લાગી રહ્યું છે. હરણનો આ રમતિયાળ અંદાજ જોઈ પ્રવાસીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
આ વાયરલ વિડીયોને જોઇને સૌ કોઈના હોંશ ઉડી જાય છે. લોકો કહી રહ્યા છે કે, આ હરણ છે કે પછી વાંદરો. વાંદરાની જેમ જ મોટી છલાંગ મારીને રોડ કુદી જાય છે. જેથી ત્યાં હાજર પ્રવાસીઓ પણ આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લે છે. હાલમાં આ વિડીયો પુરપાટ ઝડપે વાયરલ થઇ રહ્યો છે.

મિત્રો આ ન્યૂઝ અમે યૂટ્યૂબ માંથી લેવામાં આવી છે અને નીચે તે ક્રેડિટ લિંક પણ આપેલ છે