Pages

Search This Website

Thursday, January 27, 2022

સુંદર દેખાવાની લ્હાયમાં આ છોકરીએ મોઢા પર કરાવ્યું એવું કે, થઇ ગયું બંધુ ઊંધું અને એવા હાલ થયા… -જુઓ વિડીયો








આજકાલ છોકરી (Girl) ઓ સુદર દેખાવવા માટે અવારનવાર નુસ્કાઓ કરતી હોય છે જયારે સોસિયલ મીડિયા (social media) પર વાયરલ થયેલ આ વિડીયોમાં તમે જોય શકો છો કે એક છોકરીએ પોતાના ચહેરા ઉપર ‘પીલ ઑફ માસ્ક’ (Peel of Mask) લગાવ્યું હતું. જયારે તે છોકરી લગાવેલ માસ્ક કાઢવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને એટલો દુઃખાવો થાય છે કે તે જોર જોરથી રડવા લાગે છે.

also read 

સાંકડા પહાડી રસ્તા પરથી કારચાલક લઇ રહ્યો છે મોતનો વળાંક- વિડીયો જોઇને બે ઘડી શ્વાસ અટકી જશે



આજકાલની છોકરો સુંદર દેખાવવા માટે તમામ પ્રકારના બ્યુટી કોસ્મેટિકને ઉપયોગમાં લે છે. જયારે છોકરીઓ કરતાં છોકરાઓ બ્યુટી કોસ્મેટિકનો ઉપયોગ વધુ કરતી હોય છે. તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકો પોતાના ચહેરાને ચમકીલું બનાવવા માટે મુલતાની માટી, મોંઘી બ્રાન્ડના ફેશિયલ તેમજ માસ્કનો ઉપયોગ કરતા હોય છે.





સુંદરતા માટે કર્યું એવું કે વિડીયો થયો વાયરલ:
સુંદરતા માટે માસ્ક લગાવવું છોકરીને મોંધુ પડ્યું હતું. સોં પ્રથમ છોકરીએ તેના ચહેરા પર પીલ ઑફ માસ્ક લગાવ્યું હતું. પરંતુ તેને કાઠવામાં તેને રડવું આવી ગયું હતું. ચહેરા પર લગાવેલ માસ્ક જયારે દુર કરવાનું શરૂવાત કરે છે, ત્યારે તે છોકરીને એટલી પીડા થાય છે કે તે છોકરી ખુબ જ રડવા લાગે છે.




મિત્રો આ ન્યૂઝ અમે  ઇન્સ્ટાગ્રામ માંથી લેવામાં આવીયો છે અને આ ન્યૂઝ હમણાં  ખુબજ વાયરલ પણ થઇ રયો છે અને નીચે તેની ક્રેડિટ લિંક પણ આપેલ છે 



આ દરમિયાન ઘરમાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો પોતાના ફોનમાં લીધો હતો જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. શેર કરાયેલ આ વીડિયો સોસિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. માસ્ક લગાવીને આ છોકરી પોતાના ચહેરા પર થોડીવાર માટે માસ્ક એમજ રહેવા દે છે જેના કારણે તે ચહેરાની ચામડી પર ખરાબ રીતે ચોટી જાય છે આ ચોટી ગયેલ માસ્ક ઉખાડતા રડતી છોકરીનો વિડીયો આ પોસ્ટમાં મુકવામાં આવેલ છે જે તમે જોય શકો છો.