આવું એકસીડન્ટ ક્યારેય નહિ જોયું હોય! બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા એક કાર હવામાં ઉછળીને…- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

અકસ્માત(Accident) ગમે તે હોય, તેના વિશે સાંભળતા જ હાથ-પગ ધ્રુજી જાય છે અને જો આપણે આપણી નજર સામે કોઈ રોડ અકસ્માત જોઈએ તો લાંબા સમય સુધી તે ભયાનક દ્રશ્ય આપણી આંખો સામે ઘૂમતું રહે છે, જેને જોઇને આપણો આત્મા કંપી ઉઠે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે કારની ભયાનક ટક્કર જોવા મળી રહી છે.
મિત્રો કેમ છો
તમે રાસ્તા માં નાના મોટા એક્સિડન્ટ ખુબજ જોયા હશે પરંતુ આવું ક્યાં નહીં જોયું હોય અને હમણાં ખુબજ વાયરલ પણ થયું છે આ એક્સિડન્ટ સિસિટીવી વિડીયો નીચે તે આપેલ છે અને તેની માહિતી પણ આપેલ છે .
પરંતુ આ વીડિયોમાં જે દ્રશ્ય જોવા મળે છે તે તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય. આ ઘટના 17 ઓક્ટોબર, 2021 ના રોજ ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના, યુએસએમાં બની હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સામેથી એક કાર આવી રહી હતી. ત્યારે બીજી બાજુથી આવી રહેલી કારે તેને ટક્કર મારી હતી. તે કાર સીધી જાય છે અને બીજી કાર સાથે અથડાય છે. અને એ જ બીજી કાર હવામાં ઉડતી જોવા મળે છે. આ પછી, જે કારને ટક્કર થઈ હતી, તે લાલ લાઇટમાં ઉડતી વખતે બીજી બાજુથી આવતી કારના બોનેટ પર પડે છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કુલ 6 કાર અથડાઈ હતી, જે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર અકસ્માતમાં કોઈને વધુ ઈજા થઈ નથી. આ અકસ્માત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેનું માનવું છે કે આ ફિલ્મોના સ્ટંટ કરતાં વધુ ખતરનાક છે.
આ પ્રકારના અક્સમાંતના અનેક વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે જેને જોતા તમારું કાળજું પણ કંપી ઉઠશે. દારૂના નશામાં કે મોબાઈલમાં ઘૂસીને આ પ્રકારના અકસ્માતને અંજામ આપતા રહેતા હોય છે લોકો. જેથી ડ્રાઈવિંગ દરમિયાન દારૂનું સેવન કરવું આપણા અને અન્ય લોકો માટે જોખમી સાબિત થઇ શકે છે.

also readધોધનો આનંદ લઇ રહ્યા હતા, ને અચાનક મોત બનીને તૂટી પડ્યો પહાડ- સાત લોકોના રામ બોલી ગયા!
મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં કુલ 6 કાર અથડાઈ હતી, જે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર અકસ્માતમાં કોઈને વધુ ઈજા થઈ નથી. આ અકસ્માત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેનું માનવું છે કે આ ફિલ્મોના સ્ટંટ કરતાં વધુ ખતરનાક છે.
મિત્રો આ એસીડન્ટ ખુબજ ખતરનાખ છે અને હમણાં ખુબજ વાયરલ થઇ રયુ છે અને તે માટે આ ન્યૂઝ તમારા માટે લાવીયા છું અને તેની એક ક્રેડિટ લિંક પણ નીચે આપેલ છે
મિત્રો આ ન્યૂઝ સાચી છે કે નહીં તે જોવા માટે નીચે તેની એક ક્રેડિટ લિંક નીચે આપેલ છે