Pages

Search This Website

Monday, January 24, 2022

આટલો ખૌફનાક અકસ્માત ક્યારેય નહી જોયો હોય! જો આ ઘટના કેમેરામાં કેદ ન થઇ હોત તો કોઈ વિશ્વાસ જ ના કરેત!


કહેવાય છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે!’ આવી જ કઈક ઘટના હાલમાં બની છે. ભગવાન જેને બચાવે છે તેને કોઈ નુકસાન પહોચાડી શકતું નથી.




 સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળ્યું છે. હાઈવે પર જે રીતે કાર અકસ્માત (Accident) થયો તેનો વિડીયો જોઈને તમારો આત્મા કંપી ઉઠશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રાઈવરને થોડી પણ ઈજા પહોચી નથી.


વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર બેકાબૂ થઈ ગઈ અને રોડની બાજુમાં ગાર્ડ રેલ સાથે અથડાઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે ગાર્ડ રેલ કારની વચ્ચેથી ઘૂસી જાય છે અને કારને ફાડીને પચાસ ફૂટ ક્રોસ કરે છે. વિડિયોમાં કારની હાલત જોઈને તમે ભાન ભૂલી જશો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં જોવામાં આવ્યો છે.

also read 😱આવું એકસીડન્ટ ક્યારેય નહિ જોયું હોય! બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા એક કાર હવામાં ઉછળીને…- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે




કેવી રીતે થયો કાર અકસ્માત
વીડિયોમાં જોઈ શકાય છે કે કારનો અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાર્ડ રેલ કારને વચ્ચેથી ફાડી નાખે છે. કારની અંદર ગાર્ડ રેલ પણ દેખાય છે. તમે જોઈ શકો છો કે ડ્રાઈવરની સીટ સુરક્ષિત છે, ગાર્ડ રેલ બાકીની કારને વચ્ચેથી ફાડી નાખે છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે આટલા ખતરનાક અકસ્માત પછી પણ કારના ડ્રાઈવરને કંઈ થતું નથી.





આ ન્યૂઝ અમે ઇન્સ્થાગ્રામ માંથી મળી છે અને તમે આ  એકસીડન જોતા રાઈ  જશો અને  વધુ ને વધુ શેર કરજો અને નીચે તેની ક્રેડિટ લિંક પણ આપેલ છે 


ડ્રાઇવરને થોડી પણ ઈજા પહોચી નથી
વીડિયોમાં તમે કારના ડ્રાઈવરને જોઈ શકો છો. ભયાનક અકસ્માતમાં કાર ચાલકને થોડી પણ ઈજા પહોચી નથી. અકસ્માત બાદ ડ્રાઈવર કારમાંથી બહાર નીકળીને રોડની બાજુમાં બેસી જાય છે. વીડિયોમાં તમે કારના ડ્રાઈવરને અન્ય લોકો વચ્ચે આરામથી બેઠેલા જોઈ શકો છો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર punjabi_industry નામના પેજ પરથી અપલોડ કરવામાં આવ્યો છે.