Pages

Search This Website

Saturday, February 19, 2022

ના હોય! આ પાણીપુરી વાળો એક પુરી ખાવાના આપે છે 500 રૂપિયા, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો VIDEO


હેલો મિત્રો કેમ છો પાણીપુરી ખાવા ના તો તમે શોખીન   હશો  આજે તમારા માટે એક પાણીપુરી વાળો એક પુરી ખાવા ના આપે છે પાંચસો રૂપિયા વિશ્વાસ ન હોય તો આ તમે અહીં નીચે વિડીયો અને તેની માહિતી પણ આપી છે તે પણ તમે જોઈ શકો છો વધુ માહિતી માટે નીચે જાઓ 

OMG / ના હોય! આ પાણીપુરી વાળો એક પુરી ખાવાના આપે છે 500 રૂપિયા, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો VIDEO



also read 

એકબીજાના ખૂનના તરસ્યા થઇ ગયા બે હાથી- ક્યારેય નહિ જોઈ હોય આવી લડાઈ





મોટાભાગના લોકોને પાણીપુરી ખાવાનું પસંદ હોય છે. જ્યારે પણ પાણીપુરી વાળો વ્યક્તિ ગાડી લઈને વિસ્તારમાં ફરે છે, ત્યારે લોકો તેને રોકીને કેટલાક પેટ ભરીને ખાવાનું પસંદ કરે છે.

પાણપુરીવાળાનો વીડિયો થયો વાયરલ
એક પુરી ખાવાના આપે છે 500 રૂપિયા
શરત રાખી છે ગજબની,જુઓ VIDEO


ALSO READ 

‘સોટી વાગે સમસમ વિદ્યા આવે ઘમ ઘમ’ – આ વિડીયો જોઇને તમે જ કહો આ શિક્ષિકાએ જે કર્યું એ યોગ્ય છે કે અયોગ્ય?



મિત્રો આ બીજો મિત્ર માંથી લેવામાં આવ્યો છે અને ખૂબ જ વધારો થઈ રહ્યો છે પાણીપુરી ખાવા ના બધા સુધીનો છે પણ આ અલગ જ પ્રકારની પાણીપુરી ખાવાની રીત છે જેમાં તમે એક પાણીપુરી ખાઓ તો તમને સામે છે પાંચસો રૂપિયા આપવામાં આવશે જે પણ પૂરી કરશે તેને ૫૦૦ રૂપિયા આપવા માટે એક જ પાણીપુરી ખાવાની રે રહેશે એક પાણીપુરી ના 500 રૂપિયા સાંભળવામાં પણ નહીં આવ્યું હોય તમને વધુ માહિતી માટે નીચે તે નો વાયરલ વીડિયો પણ આપેલ છે જોવો


also read 

ખરેખર આવું બન્યું ! અચાનક હવામાં ઉડવા લાગી રસ્તા પર જતી કાર, જોઈને વિશ્વાસ નહીં આવે



કેટલાક લોકો એક સાથે 20-25 પાણીપુરી ખાય છે તો કેટલાક લોકોએ તેનાથી પણ વધુ ખાવાનો રેકોર્ડ બનાવ્યો છે. જો કે, કેટલાક દુકાનદારો એવા છે જેઓ મોટી પાણીપુરી બનાવવાનું પસંદ કરે છે, જેથી એકવાર તે લોકોના મોંમાં ન આવે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો કે તેને એક જ વારમાં કેવી રીતે ખાઈ શકાય છે.



ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને બધા ચોંકી ગયા છે. હા, આ દુકાનદારે પાણીપુરી ખાવા માટે 500 રૂપિયાનું ઈનામ રાખ્યું છે, પરંતુ તેની સાથે એક શરત પણ મૂકી છે. જો તેની પાસે રહેલ પાણીપુરી તોડ્યા વિના એક જ વારમાં ખાનાર વ્યક્તિને ઈનામમાં 500 રૂપિયા આપશે. વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશનો છે.




 



લારીવાળાની ગજબની શરત



આ પોસ્ટ ની ક્રેડિટ લિંક અહીં નીચે આપેલ છે 


જો કે, આ શરત સ્વીકારવા માટે તમારે 100 રૂપિયા જમા કરાવવા પડશે, સાથે જ શરત એ પણ છે કે પાણીપુરીની અંદર નાંખવામાં આવેલું પાણી મોંમાંથી બહાર ન આવવું જોઈએ. આ વિડિયો જોયા પછી તમે ચોક્કસ ચોંકી જશો