ખૂંખાર સિંહના ઘરમાં ઘુસ્યો યુવક, પછી જે થયું… હિંમતવાળા જ જોવે આ વિડીયો!

આજકાલ સોસિયલ મીડિયા પર મુકવામાં આવેલ વિડીયો અને ફોટોઓ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે ફરી એકવાર સોસિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક યુવક પ્રાણીસંગ્રહાલય(Zoo)માં સિંહ(Lion)ના વાડામાં જાય છે પછી તે યુવક સાથે એવું થાય છે કે જોઈને તમે પણ ચોકી ઉઠશો.
also read 👌😄પોતાના લગ્નમાં દુલ્હને એવો ડાન્સ કર્યો કે, સોસીયલ મીડિયામાં મચી ગઈ ધૂમ
મળતી માહિતી અનુસાર વાયરલ થયેલ પ્રાણીસંગ્રહાલયનો આ વિડીયો હૈદરાબાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, આ વિડીયોમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે, એક યુવક સિહના વાડાની ઉપર આવેલ મોટા પથ્થરો ઉપર ઉભો છે, એ પણ કોઈપણ સુરક્ષા વગર… જયારે આ પ્રાણીસંગ્રહાલયમાં સખત પ્રતિબંધ રાખવામાં આવ્યો છે કે કોઈએ પણ ત્યાં જવું નહિ છતાં પણ તે યુવક ત્યાં જાય છે. આ વાડો આફ્રિકન સિંહનો છે.
ALSO READએરફોર્સનું વિમાન થયું ક્રેશ: લોકો ખભે ઊંચકીને બોલ્યા- ‘જોર લગા કે હઈશા’ વિડીયો થયો વાઈરલ
આ યુવક ફક્ત ઉભો રહ્યો ન હતો તે ત્યાંથી નીચે કુદવાની તૈયારી પણ કરી રહ્યો હતો તે દરમિયાન ત્યાં સિહ આવી જાય છે અને સિહને જોઇને તે યુવક વાડામાં કુદકો મારતો નથી. પરંતુ સિહ તેને પકડવા માટે છલાંગ લગાવતો દેખાય આવે છે. સિહને છલાંગ મારતા જોઈને તે યુવક ત્યાંથી ભાગી જાય છે અને ત્યાર બાદ સિહ પણ ત્યાંથી ચાલ્યો જાય છે.
મિત્રો તમને અહીં આ ન્યૂઝ ની ક્રેડિટ લિંક જોવી હોય તો અહીં આ વેબસાઈટ માં આ પોસ્ટ માં નીચે આપેલ છે
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ યુવકની માનસિક સ્થિતિ બરાબર ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવક જયારે પથ્થર પર ચડે છે ત્યારે ત્યાં હાજર તમામ લોકો બુમો પાડવા લાગે છે. જેના કારણે પાર્કના કર્મચારીઓ ત્યાં આવીને તે યુવકને સિહના વાડાના પથ્થર પરથી નીચે ઉતારીને લઇ જાય છે. તેમજ આ યુવકને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવે છે. સાથોસાથ આવી હરકત બદલ યુવક પર પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.
મિત્રો તમે આવું ક્યારે ના કરજો અને આ ન્યૂઝ તમને સમજવા માટે છે અને બીજા લકો ને પણ શેર કરો અને સમજાવો