Pages

Search This Website

Friday, February 25, 2022

જરૂરી વાત / સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી, પરંતુ આ મુશ્કેલીઓ હોય તો ન કરતા સેવન




તુલસીને આયુર્વેદમાં ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવે છે. તમામ રોગોમાં ઉપચાર માટે તુલસીનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ અમુક ખાસ પરિસ્થિતિમાં તુલસીનું સેવન તમારી મુશ્કેલી વધારી શકે છે.


તુલસી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
પરંતુ આ સ્થિતિમાં ન કરો સેવન
ફાયદાની જગ્યા પર થઈ શકે છે નુકસાન

તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. સ્વાસ્થ્યના હિસાબે જોઈએ તો તુલસીના ખૂબ ફાયદા છે. આયુર્વેદમાં તુલસીના પત્તા અને તેના અર્કનો ઉપયોગ તમામ બીમારીઓને ઠીક કરવા માટે કરવામાં આવે છે. પરંતુ અમુક બીમારીઓમાં તુલસીનું સેવન સમસ્યા વધારી શકે છે. જેના વિશે મોટાભાગે લોકો નથી જાણતા.

  

લોહીને પાતળુ કરે છે તુલસી
તુલસીના પાન લોહીને પાતળુ કરે છે. જો તમને ઈજા પહોંચે અને લોહી નિકળતું રહે છે તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા છો તો અમુક સમય પહેલા તુલસીનું સેવન બંધ કરી દો.


આ પણ વાંચો:- 



યોગ્ય માત્રામાં સેવન કરવું જ યોગ્ય
દરેક વસ્તુનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ. ઘણી વખત લોકો ફાયદાના ચક્કરમાં તેનું વધારે સેવન કરવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીનું વધુ સેવન કરવું પુરૂષ અને મહિલા બન્નેની ફર્ટિલિટીને પ્રભાવિત કરી શકે છે. તેનાથી સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો થઈ શકે છે. ત્યાં જ મહિલાઓમાં તેના કારણે ફર્ટિલાઈઝ્ડ એગની ગર્ભાશયમાં રોકાવવાની સંભાવના ઓછી થઈ શકે છે. જો તમે ઈન્ફર્ટિલિટીની સારવાર કરાવી રહ્યા છો તો તુલસીનું સેવન નિષ્ણાંતોની સલાહથી જ કરો.



 આ પણ વાંચો:- 

The effect of Tulsi is warm
Basil is hot so pregnant women should not consume too much of it. Basil contains an element called eugenol. This can lead to uterine contractions. This can increase the risk of miscarriage. Seek expert advice before consuming basil.


 



Do not chew basil with your teeth
Basil leaves contain mercury. It is not considered suitable for teeth. Arsenic is also found in basil leaves. Causing damage to the teeth. Always consume basil by swallowing it with water or any other substance or by boiling it in water or tea.