Pages

Search This Website

Monday, February 7, 2022

વિદેશ જઈને ભારતીયો શું કરતા હશે? લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ગયેલા આ કાકા જીન્સ-ટીશર્ટ પહેરી વીણી રહ્યા છે મરચા

વિદેશ જઈને ભારતીયો શું કરતા હશે? લાખો રૂપિયા ખર્ચી અમેરિકા ગયેલા આ કાકા જીન્સ-ટીશર્ટ પહેરી વીણી રહ્યા છે મરચા




હેલો મિત્રો કેમ છો મજામાં આજે તમારા માટે મજેદાર અને વાયરલ વિડીયો એક લાવ્યો છું તમને જોઈને મજા આવશે અને મોજ પડી જશે


છેલ્લા ઘણા સમયથી વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. હાલના સમયમાં મોટાભાગના યુવાનો બહાર જવાની તૈયારી કરતા હોય છે. ‘વતન છોડી વિદેશમાં જઈને સારા રૂપિયા કમાશું’ એવું વિચારનારા યુવાનો માટે અમેરિકા (USA) માં રહેતા એક ભારતીયનો વિડીયો વાયરલ થયો છે.

ALSO READ 

STD 1 TO 10 સ્વ મૂલ્યાંકન 2.0 ONLINE WHATSAPP TEST



હજારો-લાખો રૂપિયા ખર્ચીને વિદેશ જતા લોકો ત્યાં શું કરતા હશે? હાલ સોશિયલ મીડિયામાં મરચા વીણતા એક કાકાનો વિડીયો વાયરલ થયો છે. કાકા અમેરિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી રહી રહ્યા છે. કાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ ગયો છે. કાકા લાલ ટીશર્ટ અને જીન્સ પહેરીને મરચા વીણી રહ્યા છે. કાકા વીડિયોમાં બોલી રહ્યા છે કે, ‘શું અમેરિકા અમેરિકા કરો છો! અહીંયા લાલ ટીશર્ટ, જીન્સ અને ઘડિયાળ પહેરીને મરચા વીણી રહ્યા છીએ.





also read 

એકસાથે ત્રણ-ત્રણ ગેંડા સાથે આ યુવતીએ કર્યું એવું કે, વાયુવેગે VIRAL થઇ ગયો વિડીયો- તમે જોયો કે નહિ…




મહેસાણી ભાષામાં બોલતા આ કાકાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. કાકા મહેસાણી કાલીઘેલી ભાષામાં લોકોને કહે છે કે, ‘બહુ અમેરિકા અમેરિકા કરતા હતા. પરંતુ અહીં આવીને તો મરચા તોડવા પડે છે, તેના કરતાં વતનમાં જ રહીને આ કામ કર્યું હોત તો…’


હેલો મિત્રો આ પોસ્ટ સાચી છે કે ખોટી અને તેની ક્રેડિટ લિંક અહીં વેબસાઈટ માંથી મળી જશે 



છેલ્લે છેલ્લે કાકા કહે છે કે, લાખો રૂપિયાનો ખર્ચો કરીને અમેરિકા જાય છે, અને અહીં આવીને આવું કામ કરવું પડે છે.’ આ પહેલા પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારના વીડિયો વાયરલ થયા હતા. અહીંથી તો વિદેશમાં જઈને, લોકોને એમ હોય કે ત્યાં મોટી નોકરી કરતા હશે, પરંતુ ત્યાં જનારા મોટાભાગના લોકો મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો હતો.