Pages

Search This Website

Sunday, February 6, 2022

Coronavirus Cases in India:

Coronavirus Cases in India: સંક્રમિત દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો, સક્રિય કેસ ઘટીને 11 લાખ આસપાસ, 895ના મોત

 

દેશમાં કોરોના સંકટ વચ્ચે આજે રાહતના સમાચાર આવ્યા છે. ખરેખર, આજે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે અને સક્રિય કેસ પણ ઝડપથી ઘટી રહ્યા છે. સોમવારે (7 ફેબ્રુઆરી) સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 83 હજાર 876 (83,876) નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 હજાર ઓછા છે.


also read 

એકસાથે ત્રણ-ત્રણ ગેંડા સાથે આ યુવતીએ કર્યું એવું કે, વાયુવેગે VIRAL થઇ ગયો વિડીયો- તમે જોયો કે નહિ…



 દેશમાં વધતા ઘટતા કોરોના ના કેસ ની માહિતી આજે તમારા માટે લાવ્યા છીએ અહીં નીચે તેની સાથે તુષ્ટીકરણ માહિતી આપેલ છે દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો સક્રિય દેશ કેસ ઘટીને ૧૧ લાખ આસપાસ 895 ના મોત થયા છે આજની બ્રેકિંગ ન્યુઝ કોરોના ને લગતી છે તો વધુ ને વધુ શેર કરો અને કરુણા ની માહિતી મેળવવા માટે આ વેબ સાઈટમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે


ALSO READ 

Mazagon Dock Recruitment 2022, Apply 1501 Non-Executive Vacancies


 દેશમાં કોરોના નો રોગ વધતો જાય છે અને તેમાંના એકને જ આવી છે તેમાં દર્દીઓને ઘટાડો જોવા મળ્યો છે તે રાહતની વાત છે


આ માહિતી ની ક્રેડિટ લિંક  અહીં  નીચે આપેલ છે અને તમે  જોઈ સખો છો 


ક્રેડિટ લિંક 


છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 895 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે 11.08 લાખ (11,08,938) સક્રિય કેસ બાકી છે. તે જ સમયે, સાજા થનારા દર્દીઓની સંખ્યા 1.99 લાખ (1,99,054) હતી. એ પણ રાહતની વાત છે કે દૈનિક ચેપનો દર ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે.