હેલો મિત્રો કેમ છો
હેલો મિત્રો તમને અહીં માર્કેટ ના ભાવની બધી માહિતી આ પોસ્ટ માંથી મળી જશે અને તમારા શહેર ની માર્કેટ ની માહિતી તમને તમારા ઘરેથી મળવી સખો છો અને નીચે તેની માહિતી આપેલ છે
ડેઇલી માર્કેટ રિપોર્ટ ઓલ APMC - એગ્રીકલ્ચર માર્કેટિંગ: રિસર્ચ એન્ડ ઇન્ફર્મેશન નેટવર્ક (MRIN) દેશના જથ્થાબંધ બજારોને ઇલેક્ટ્રોનિક કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે માર્ચ 2000 માં ISAM ની પેટા-સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય ખેડૂતો, વેપારીઓ, નીતિ નિર્માતાઓ અને અન્ય હિસ્સેદારોને બજારની માહિતી એકત્રિત, વિશ્લેષણ અને પ્રસારિત કરવાનો છે. આ યોજના હેઠળ 3200 થી વધુ બજારો આવરી લેવામાં આવ્યા છે અને 2700 થી વધુ બજારો Agmarknet પોર્ટલ પર ડેટાની જાણ કરી રહ્યા છે. આ યોજના હેઠળ 350 થી વધુ કોમોડિટી અને 2000 જાતો આવરી લેવામાં આવી છે...
મિત્રો ભુજ ના માર્કેટ યાટ ના ભાવની માહિતી, સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ ભાવ અને ઉત્તર ગુજરાત ભાવ UNJHA DISHA HIMMATNAGAR ની માહિતી નીચે વેબસાઈટ ની લિંક આપેલ છે તે માંથી તમને ગુજરાતી માં સરળ રીતે બધી માહિતી મળી જશે
કચ્છ માર્કેટિંગ યાર્ડ ભાવ
સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ ભાવ
ઉત્તર ગુજરાત ભાવ UNJHA DISHA HIMMATNAGAR
See Daily Market Report All APMC: Click Here
List of State Agricultural Marketing Boards/Directorates: Click Here