Pages

Search This Website

Friday, March 11, 2022

આજના દિવસનો કાળો ઈતિહાસ- વર્ષ 2011માં 15 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા

આજના દિવસનો કાળો ઈતિહાસ- વર્ષ 2011માં 15 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા જાપાન માં સુનામી આવી હતી અહીં ત્યાંનો એક સુનામીનો વિડીયો પણ અહીં નીચે આપેલ છે  તમે જોઈ સખો છો અને તમને અહીં નીચે સુનામી આવતો ખતરનાખ વિડીયો પણ અહીં તમને આપેલ છે 

Also read 

HD Camera For Android | HD Professional Camera






સૌ કોઈ એ વાત જાણે છે કે, 2011 માં જાપાનમાં(Japan) આવેલા ભૂકંપ(Earthquake) અને સુનામીના(Tsunami) કારણે જાપાન હચમચી ઉઠ્યું હતું. 

મળતી માહિતી અનુસાર આજના દિવસે જ જાપાનના પૂર્વ દ્વીપકલ્પના ઓશિકાથી(Oshika of the Eastern Peninsula) 70 કિલોમીટર દૂર રિક્ટર સ્કેલ(Richter scale) પર 9 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 24 કિલોમીટરની ઊંડાઈએ હતું. આવા મજબૂત ભૂકંપના આંચકાએ ઉત્તરપૂર્વ જાપાનને(Northeast Japan) વેરવિખેર કરી નાખ્યું હતું.


ALSO READ 

વિડિયો એડિટર અને મેકર - ઇનશોટ







ભૂકંપ બાદ લગભગ 20 જ મિનિટ પછી, સુનામીના મોજા ઉત્તરમાં હોકાઈડો અને દક્ષિણમાં ઓકિનાવા ટાપુઓ પર અથડાયા, જેના કારણે વ્યાપક વિનાશ થયો હતો. જાણવા મળ્યું છે કે, આ દરમિયાન 15,000 થી વધુ લોકોના મોત થયા હતા. નેશનલ પોલીસ એજન્સીના જણાવ્યા અનુસાર હજુ પણ 2,000થી વધુ લોકો ગુમ થયેલ યાદીમાં છે.


ALSO READ 

મોંઘા હેર પ્રોડક્ટ્સ કે કલર લગાવવાનું છોડો, અને શરુ કરો આ બે પાંદડાનો ઉપયોગ- 24 કલાકમાં દેખાશે રિઝલ્ટ


આ પછી, સુનામીના વિશાળ મોજાં ફુકુશિમા દાઇચી પરમાણુ પાવર પ્લાન્ટને અથડાયા. જ્યારે મીઠું પાણી ન્યુક્લિયર પ્લાન્ટમાં પ્રવેશ્યું, ત્યારે રિએક્ટર ઓગળવા લાગ્યા અને વિસ્ફોટ થવા લાગ્યા. Credit link


પ્લાન્ટમાંથી મોટા પ્રમાણમાં કિરણોત્સર્ગી તત્વો લીક થવા લાગ્યા અને પરમાણુ કિરણોત્સર્ગ શરૂ થયો. આ પછી જાપાને ત્રણ વર્ષ સુધી તેના તમામ ન્યુક્લિયર પાવર સ્ટેશન બંધ કરી દીધા હતા.